________________
હિંદુઓના સમય
[ ૧૩૩
આબુથી માંડી ઠેઠ પાટણ સુધી પહોંચતી હતી. એમ જણાય છે કે તેના જમાનામાં બ્રાહ્મણેાની જડ ઊડી જઈ પહોંચેલી હતી અને ધાર્મિક કામા ઉપર વધારે ભાર મૂકવામાં આવતા હતા, અને લેાકાને ઘણી શ્રદ્ધા હતી. ૧ (હિ. સ.
ક્ષેમરાજ ચાવડાઃ—. સ. ૮૪૨—ઈ. સ. ૮૬ ૨૨૮––હિ. સ. ૨૫ર )
યેાગરાજ પછી તેને પુત્ર ક્ષેમરાજ તખ્તનશીન થયા. એને મીજાજ બહુ તેજી હતા. તેના ગાઠિયા પણ સારા ન હતા. તેમની સલાહથી જ બાપની સખત મનાઈ છતાં તેણે સાદાગરેાનાં જહા લૂટયાં જેમાં દશ હજાર ઘેાડા, હાથી અને લાખા રૂપિયાના માલ હતા. એ દોલતથી તેણે ધણા ફાયદો ઉઠાવ્યા અને પેાતાની
૧. અફ્સાસની વાત છે કે રત્નમાળામાં એ વિશે કઇ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. વેપારીઓને લૂ’ચા બાબતના મ્યાન પછી એમ લખવામાં આવ્યું છે કે યાગરાજે પેાતાના બંને ભાઇઓ જે આ બનાવમાં સામેલ હતા તેમને ખેાલાવી ઠપકા આપ્યા બાદ કહ્યું કે મેં મારા જીવનભરમાં જે કામ કરવાના ઇરાદો કર્યા હતા તે ઉપર તમે પાણી ફેરવ્યુ. પરદેશી વિદ્રાના જ્યારે આ સાંભળશે ત્યારે ગુજરાતના રાજ્રને નીચ લેખશે, અને લુટારુના સરદાર કહેશે. રાજનીતિમાં લખ્યુ છે કે રાજાના હુકમભંગ, બ્રાહ્મણેાના વઝીફાની મેાકુર, પથારી ઉપરથી સ્ત્રીને જુદી સુવાડવી એ વિના હથિયારે લાગેલા એવા થા છે.
૨. રત્નમાળામાં એ વિશે કંઈ પણ લખવામાં આવ્યું નથી. સહુલત માટે રત્નમાળાની હકીકત જાણવી જરૂરી છે. એના ગ્રંથકારનું નામ બ્રાહ્મણ કૃષ્ણાજી છે. ચાવડા વંશની સ્થાપના પછી લગભગ ૪૪૭ વસે અને સેાલ કી વંશની સ્થાપના પછી ૧૫૨ વરસ બાદ એ પુસ્તક લખવામાં આવેલું હતું. સેલકીના જમાનાનેા લેખક હેાવાથી કુદરતી રીતે સેાલંકી વંશની પુષ્કળ પ્રશંસા કરે છે. સાલકી ખાનદાને ચાવડા પાસેથી સલ્તનત છીનવી લીધેલી હાવાથી હરીફ સમજી તે વિશે અપ્રરાસનીય રીતે તેનું મ્યાન કરે છે. જુએ, જસરાજને લુટારું ખાનદાનને કહ્યો છે. વનરાજ તે લુટારુ જ હતા. મજકૂર ગ્રંથકારના કહેવા મુજબ ચાગરાજે સારી જિંŁગી દરમિયાન સુંદર