________________
માફ કર્યો.
૧૫૬]
ગુજરાતનો ઈતિહાસ તેની મા સાથે તે પર્યટન માટે નીકળે ત્યારે માળવાના રાજાએ મક્કાને લાભ લઈ ગુજરાત ઉપર હુમલો કર્યો. તેને વછર સાંતુએ નજરાણું આપી તેને વિદાય કર્યો. આ વાત સિદ્ધરાજને પસંદ ન પડી અને તેને મુકાબલો ઉપર એક પૂજારીએ તેની પાસેથી એવી માગણી કરી હતી કે સેમેશ્વર મંદિરના જાત્રાળુઓ પાસેથી જે વેરે વસૂલ કરવામાં આવે છે તે માફ કરો. આથી આ વાયદો વફા કરવાને રાણું સિદ્ધરાજને સાથે લઈને જોવા માટે ગઈ અને જાત્રાળુઓની તકલીફ જોઈ તેના દિલ ઉપર અસર થઈ અને વેરે
* ૧. તારીખે ગુજરાત પૃ૦ ૧૬૭ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક વખત કેઈએ માળવાની એડ (કે ઉડ) કોમની એક જસમા નામની સ્ત્રીની ખૂબસૂરતીની ઘણી તારીફ કરી. સિદ્ધરાજે તેને મેળવવાની ઘણું કશિશ કરી, પરંતુ કામિયાબ ન થયો. સહસ્ત્રલિંગ તળાવ બંધાતું હતું ત્યારે તેણે પોતાના ભત્રીજા ટોડરમલને, માળવા એ ઇચ્છાથી મેકલ્યો કે એડ કોમના મજૂરે સાથે જસમાને પણ એ બહાને લાવવી. આથી તે પોતાના ધણી અને સગાંવહાલાંઓ સાથે આવી. એ કેમનાં તમામ માણસોને શહેરની બહાર રહેવાનો હુકમ કરવામાં આવ્યો અને જસમાને મહેલમાં રહેવાને ફરમાવવામાં આવ્યું. તેણે મહેલમાં જવાનો એમ કહીને ઈન્કાર કર્યો કે મહેલમાં તો રાણુઓ રહે છે, અમારે ગરીબો માટે તે ઝુંપડી બસ છે. હરરેજ રાજા તળાવ જેવાને બહાને આવતો અને જસમાની ખૂબસૂરતી નિહાળતો. છોકરીને તકલીફ થાય એમ કહી વધારે બોજ ઉઠાવવાની ના પાડતા. તે કહેતી કે મને તો કંઈ તકલીફ નથી; છોકરું ઝળમાં છે તેને આવતાં જતાં હલાવી મૂકું છું આખરે તળાવ પૂરું થયું. લોકોને મજૂરી આપી રવાના કર્યા પરંતુ જસમાને મજૂરી આપવામાં ન આવી અને કહેવામાં આવ્યું કે ધીમે ધીમે આપવામાં આવશે. (અને બહુધા તેના ઉપર દેખરેખ રાખવા પણ માંડી હતી.) પરંતુ જસમા ચૂપકીથી નાસી છૂટી. સિદ્ધરાજને આ વાતની ખબર પડી ત્યારે તે ઘોડા ઉપર સવાર થઈને તેની પછવાડે પડે. તેણે તેની કામનાં ઘણું માણસોની કતલ કરી. જસમાને આ વાતની ખબર પડતાં ખંજરથી આપઘાત કર્યો. (બહુધા તેને ધણું પણ માર્યો ગયો હશે. હું ધારું છું આ લોકો માળવાના વતની હતા તેવી માળવાના રાજાએ