________________
હિંદુઓના સમય
[ ૧૩૧
66
પોતાના સફરનામામાં સત્તાવનમા પાના ઉપર લખે છે કે “ જાનવરામાં ધેડાની બહુ કમી છે. '' વસ્સાફ ( હિ.સ. ૭૨૮ ) અને રશીદુદ્દીન (હિ. સ. ૭૧૮) પાતપેાતાની કિતાબેમાં જણાવે છે કે “અને માખર (મદ્રાસ) માં સારા ઘેાડા નથી તેથી અંદરોઅંદર એવી ગાઠવણ હતી કે જમાલુદ્દીન ઇબ્રાહીમ (રાજાનેા મુસલમાન દીવાન ) ૧૪૦૦ (ચૌદ સે। ) અરબ ઘેાડા લાવ્યા કરે. વરસમાં ૧૦૦૦૦ (દસ હજાર) ઘેાડા ઈરાની અખાતનાં ખીન્ન ખંદા જેવાં કે તીફ, અલહેસા, બહુસૈન, હુરમુઝ વગેરેથી આવતા હતા. (ઘણું કરીને તે ઈરાકી અને અરખી હશે.) અને હરેક ધાડાની કીમત ૨૨૦ ( બસા વીસ) સાનાના સિક્કા હશે. એ કાલકરાર હિ. સ. ૬૯૨ ને છે. માર્કાપાલા જે સમકાલીન મુસાફર હતા તેણે પણ ગુજરાતનાં બંદરા વિશે ઉલ્લેખ કર્યો છે કે અહીંના ઘણાખરા વતની ચાંચિયા છે. લૂટના માલમાં ઘેાડા જોવામાં આવે છે તે રાજા લઇ લે છે અને બાકીનો માલ માંહેામાંહે વહેંચી લે છે.” (આ બનાવા અલાઉદ્દીન ખલજીની ગુજરાતની જીત પહેલાંના સમયના છે.) વળી એ પણ ભૂલવું ન જોઈએ કે શિહાજીદ્દીને પૃથ્વીરાજ ઉપર હુમલા કર્યાં. તેનાં કારણેા પૈકીમાંનું એક એ પણ હતું કે રાજાના એક સબધીએ ઘેાડાના એક મુસલમાન વેપારીના તમામ ઘેાડા છીનવી લીધા હતા. તેણે રાહામુદ્દીન આગળ ફરિયાદ કરી અને શિહાબુદ્દીન ગારીએ લખ્યું તે છતાં પૃથ્વીરાજે ઘેાડા પાછા આપવાને ઈન્કાર કર્યાં. કરણ વાઘેલાએ પેાતાના વજીર માધવને કાશ્મીરી અને તુકી ઘેાડા ખરીદવાને મેાકલ્યો હતા. મારી આ વિગતની મતલબ એ છે કે ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનમાં સાતમી અને આઠમી સદી પત સારા ઘેાડાના અભાવ હતા. સુલેમાન ખસરીનું આ બ્યાન ફરીથી જોઈએ કે ગુજરાતના રાજા પાસે જેવા ઘેાડા છે તેવા હિંદમાં કાઇ પાસે નથી.” એ ધેાડા આ જ સેામનાથની લૂંટના છે, તેની સંખ્યા દસ હજાર જેટલી હતી. દીનાર (સાનાના સિક્કા)ની કીમતમાં વખતોવખત
''