________________
હિંદુઓના સમય
[ ૧૪૧
માહિતી મળતી નથી. પરંતુ મૂળરાજના દરબારમાં તેના ઉપર જે કાંઇ તહેામત મૂકવામાં આવ્યાં છે તે ઉપરથી એમ લાગે છે કે તે બૌદ્ધધની હશે અને બ્રાહ્મણેાને એ ધમ માટે તિરસ્કાર હતા. આ ઉપરાંત મારું માનવું છે કે મૂળરાજના કીનાથી જે લોકા છટકી ગયા અથવા તે। જે લેાકેાને વતનમાંથી હિજરત કરવી પડી તેઓ તમામ અહીં જમા થયા અને મૂળરાજન 1 વિરુદ્ધ એક ઝબરદસ્ત કાવતરુ' રચ્યું હાય, એ પણ બનવા જોગ છે. મૂળરાજને આ વાતની ખબર પડી હશે ત્યારે ભયની પૂરી ખાતરી થતાં તેનું વેર ક્લિમાં નક્કી કર્યુ હશે, પરંતુ ચતુર હાર્દ વસ્તુસ્થિતિ ખરાબર સમજતે હતા, કે જો તે તરફ હાથ લંબાવું તે સંપૂર્ણ એકત્રિત તાકત અજમાવવી પડશે,. કારણ કે પેાતાનાં મિત્રરાજ્યામાં સારડ, કચ્છ, લાટ અને સૌરાષ્ટ્રનાં નાનાં નાનાં રાજ્યે શામેલ હતાં. આથી એક બાજુ મૂળરાજે પેાતાની ફોજી તૈયારી પરિપૂર્ણ કરી અને બીજી બાજૂ લેકામાં ધાર્મિક જીસ્સા પેદા કર્યાં. પ્રથમ તા હિન્દુ ધર્માંની વિરુદ્ધ હાવાનું તેના ઉપર તહેામત મૂક્યું અને ખીજી તરફ સેામનાથની હિમાયતને દાવા કરી લેાકાને પેાતાના તરફ ખેંચ્યા. તેણે જાહેર કર્યુ કે સામનાથ મતે સ્વપ્નામાં કહે છે કે તું એ લોકોને નાશ કર, કારણ કે એમણે મંદિરને વેરાન કર્યું છે, .( અર્થાત્ બૌદ્ધ હોવાથી લોા તેની પૂજા કરતા નથી.) તેમજ કાઈ તેની વા કરતું નથી.’ તે સમયને જૈન સાધુ આ બનાવે! વશે, પેાતાના બ્યાનમાં આ પ્રમાણે લખે છે :
..
?
· તે (મૂળરાજ)ને સારી દુનિયા માટે મેહબ્બત અને લાગણી હતી. દાન દેવામાં તે અદ્વિતીય હતા. તમામ રાજાએ એને તાબે હતા. જે લોકેાને કાઈ જગ્યાએ સુખ શાંતિ ન મળતી તેએ મુળરાજના મુલ્કમાં આવી વસવાટ કરતા. પેાતાના દુશ્મનેામાંના અર્ધાને તેણે કતલ કર્યાં અને અર્ધાને જખાવતન કરવાની ફરજ પાડી. ધણું કરીને એ ચાવડા વંશના અને તેની તરફદારી કરતા લોકા હતા.) એક વખત