________________
હિંદુઓના સમય
[ ૯૯
અને જો કે આ લડાઈ ફક્ત સોલંકી સાથે હતી તેથી એમ જણાય છે કે જે લેાકા ખુદ દુશ્મન નહિ તે! દુશ્મનના સહાયક હતા તેમની સાથે જ જુનેદે લડાઇ કરી. જુનૈદ સાથે પ્રથમ માંડલમાં યુદ્ધ થયું. બીજી રણક્ષેત્ર ધિાજ હતું, જ્યાં પંચાસરની સંપૂ સાલકી તાકત ચૂરેચૂરા થઇ ગઇ. આ બાજૂ ભરૂચ એ લોકાના તાબામાં હતું તેથી ત્યાંથી તેમને મદદ મળી હશે અને જ્યારે જુનૈદને એની ખબર પડી ત્યારે તુરત જ તે ભરૂચ પહેોંચ્યા અને એક જ લડાઇમાં તેને ખતમ કર્યુ. ત્યારપછી તેને માલૂમ પડયું કે ઉજ્જૈનના લેાકેા હુમલા કરવાની તૈયારીમાં રાકાયા છે, તેથી ઉજ્જૈનના લોક અહીં આવે તે પહેલાં તેણે હુમલા કરી જીતી લીધું. હવે આ વિજેતા પેાતાના મુલ્ક સિંધથી અતિ દૂર નીકળો ગયા હતા અને દુશ્મનોએ બીજી બાજુએથી આ મેાક્રાના ફાયદો ઉઠાવ્યા એટલે કે ભિન્નમાલમાં ગુજરા માટી સખ્યામાં તેમને રાકવાને હાજર થયા. જુનૈદે જોયું કે હવે આગળ વધવામાં ભય છે અને ભિન્નમાલમાં જો ગુજરાની તાકત જમા થઈ જાય તેા પાછા ફરવું પણ મુશ્કેલ થશે; આથી પૂરપાટ તે ભિન્નમાલ પહોંચ્યા અને ગુજરાતી આટલી તાકતને પણ ફના કરા સિંધ પાળેા આવી પહેાંચ્યા. આ જગમાં જુનદે ચાળીસ કરોડની લૂટને માલ હાસિલ કર્યાં. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં સરહદી સ્થળેા ઉપર ચોકી ગેાવી દીધી અને તેના સંરક્ષણ માટે ઉત્તમ ગાઠવણ કરી થયેા.
મારા આ બ્યાનથી સ્પષ્ટ થશે કે જુનેદે ફક્ત દુશ્મને! કે દુશ્મનાના સહાયક સાથે જ લડાઇ કરી, જે તટસ્થ રહ્યા હતા તેમને એણે બિલકુલ છેડયા નહિ. જુએ, સેામનાથ પાટણ એક મહાન બંદર હતું, ત્યાં તે ગયા નહિ; ખંભાતનું બંદર ભરૂચ જવાના રસ્તામાં હતું તેના તરફ તેણે નજર પણ ન કરી; શીલાદિત્ય રાજા તટસ્થ હતા તેથી તે વલભીપુર પણ ન ગયા. જુનૈદ ત્યાં થયા હાત તેા તે જગ્યા એવી ૧. ઈબ્ન ખલ્કન, પૃ. ૨૯૭, ભા, ૫, ઉર્દૂ