________________
હિંદુઓના સમય
[ ૧૨૧
જી નમાઝ પણ પઢાય છે અને અઝાન (નમાઝના વખત નહેર કરવાની ખાંગ) પણ મોટા સાથી પોકારવામાં આવે છે. આ સમયે રાષ્ટ્રકૂટા અને મોટા રાજાએ કમજોર થઇ ગયા હતા અને દક્ષિણમાં ચાલુકય વંશ ઉત્કૃષ્ટતાના શિખર ઉપરફરીથી આવ્યા હતા. તેમના મદૂર રાજા તૈલપ ખીજાએ રાષ્ટ્રકૂટા પાસેથી સલ્તનત લઇ લીધી. દક્ષિણ ગુજરાત પણ પૂરેપૂરા તેના કબજામાં રહ્યો, જે આખરે અણહીલવાડના સોલંકી રાજા મૂળરાજે તેમને હરાવી છીનવી લીધેા.
રાષ્ટ્રકૂટોની રાજનીતિ
શરૂઆતમાં રાષ્ટ્રક્ટવાળાએ અરા તરફ બેદરકારી બતાવી, એટલુંજ નહિ પરંતુ કેટલીક વખત તેમને માલમિલકતમાં પણ તુર્કસાન પહેાંચાડવું, જેને જવાખ અએ પેાતાના દરિયાઇ કાફલા મારફત વખતેાવખત આપ્યા. તે દરિયાઇ લડાઇને લઇને રાષ્ટ્રફૂટાને જે નુકસાન વેઠવુ પડયુ તે ઉપરથી તેમની આંખ ખૂલી ગઈ અને તેએ સમજ્યા કે એ લેાકા સામે નકામી લડાઇ વહેારવામાં કંઇ ફાયદો નથી. તેથી તે પછી તેમની નીતિ બદલાઈ ગઇ અને હરેક મામલામાં અમે સાથે ઇન્સાફથી કામ લેવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે સિન્ધની અરબ સલ્તનત અને રાષ્ટ્રકૂટાનું મિત્ર રાજ્યે થયાં. અમે પાસેથી વેપારી ફાયદા ઉપરાંત ફેાજી મદદ પણ તેમને મળતી રહેતી હતી. અરખા સાથે મૈત્રી સંબધ બાંધવામાં તેમને એક મહાન ફાયદો એ થયેા કે ચાવડા ખાનદાનની એક સરહદ સિંધને અને ખીજી રાષ્ટ્રકૂટાના પ્રદેશને મળતી હતી. તે લેાકા અરને પેાતાના મિત્ર બનાવી શકયા નહિ, તેથી તે હ ંમેશાં જ એ દુશ્મના વચ્ચે રહ્યા ઃ એક તરફ સિ ંધના અરમે અને ખીજી બાજુ રાષ્ટ્રકૂટા. અને આ લેાકેા અરખે તરફથી કંઈ પણ ચિંતા સિવાય શાંતિથી ચાવડા ઉપર હુમલા કરતા અને તેથી જ ચાવડા વંશમાં
૧. સરનામા-ઈબ્ન હાકલ પૃ૦ ૨૩૩–aીડન