________________
૧૨૨]
ગુજરાતને ઇતિહાસ વનરાજ, યોગરાજ અને ક્ષેમરાજ હેશિયાર અને બળવાન હોવા છતાં કઈ રાજા દક્ષિણ ગુજરાત ઉપર કદી પિતાના કબજાની જમાવટ કરી શક્યો નહિ. આ જ કારણથી પાટણની ગુજર સલ્તનત હમેશાં અરબ મુસલમાની દુશ્મન રહી, જે વિશે તમામ અરબ મુસાફરેએ એકમતે પિતાનાં સફરનામાંઓમાં ખ્યાન કર્યું છે.
ચાવડા વંશ ઈ. સ. ૬૬ થી ઇ. સ. ૯૫ર (હિ. સ. ૭૭–હિ. સ. ૩૩૧)
ઇતિહાસો ઉપરથી માલુમ પડે છે, કે ગુજરાતમાં કદી કદી એકી વખતે સંખ્યાબંધ રાજાઓની હકૂમત રહેતી હતી, એટલે કે સંખ્યાબંધ ખાનદાનાએ ગુજરાતના જુદા જુદા હિસ્સા ઉપર કબજે જમાવ્યો હતો. તેઓ રાજા કહેવાતા હતા, પરંતુ તેઓની અસલ સત્તા આજકાલના ગવર્નરેના જેવી હતી. તેઓ ગુજરાત તેમજ તેની બહારના બળવાન મહારાજાઓના તાબામાં રહેતા હતા. જ્યારે આ મહારાજાઓ કમજોર થઈ જતા ત્યારે શક્તિશાળી ગવર્નર રાજાઓ ખુદમુખ્તિયાર થઈ જતા અને ધીમે ધીમે બીજા મુલ્ક પિતાના તાબામાં લાવતા હતા, એટલે સુધી કે મહારાજાની રાજધાનીનો કબજો લઈ અથવા તે તેને પોતાના હાથ નીચે રાખી શ્રેષ્ઠતાના શિખર ઉપર પહોંચતા અને ખુદ મહારાજા થઈ જતા; એટલે ઈતિહાસકારે હરેક ખાનદાનની ખુદમુખિયારીની શરૂઆતથી જે સમય સુધી રાજ પદભ્રષ્ટ ન થાય અને તખ્ત તેના ખાનદાનમાંથી છટકી ન જાય ત્યાંસુધીની મુદત ગણે છે. આ માટે ખરો દૃષ્ટાંત તઘલખ ખાનદાનને છે. આખરી પાદશાહ મહમૂદ તઘલખ હતો, જે દિલ્હીનો શહેનશાહ કહેવાતો હતો; પરંતુ આ શહેનશાહત હેવા છતાં હિંદુસ્તાનમાં જુદી જુદી આપખુદી સલ્તનતે મોજુદ હતી. બીજો દાખલો મેલેના આખરી જમાનાની શહેનશાહત છે. તેનું અસ્તિત્વ હોવા છતાં પણ પૂના, હૈદરાબાદ, મસૂર, પંજાબ