________________
હિંદુઓના સમય
[ ૧૧૯
ઓળખાય છે. અત્યારે ત્યાં દસ હજાર મુસલમાના વસે છે, જેમાં ખાસ હિંદી મુસલમાના ઉપરાંત, બગદાદ અને સુજાન બદરથી તેમજ રાજા વલ્લભરાયવાળી ખંભાત આગળના સમુદ્રથી સુંદર લીલમ બહાર
બસરાના પણ છે. માંગીરમાં આવેલા
જાય છે.
(૪) આ રાજા પછી અમેાઘવ બીજો, ત્યારપછી (૫) ગાવિંદરાજ અને તેના પછી (૬) અમેાઘવ ત્રીજો ગાદીએ આવ્યેા. તેમના વિશેની હકીકત મળતી નથી. ચાવડા વંશના તેમના સમકાલીન રાજાએ રત્નાદિત્ય અને સામતસિંહ હતા. તેમને વલભીના રાજા સાથે લડાઈ એ ચાલુ રહેતી હતી, જેમાં કાઇક વખતે જીતતા અને કાઈક વખતે હારતા; પરંતુ દક્ષિણ ગુજરાત ઉપર કદી તેમને સંપૂર્ણ કબજો થયા ન હતા. મૂળરાજના સમયમાં એ કામ પૂરું થયું. (૭) કૃષ્ણે ત્રીજો—ઈ. સ. ૯૪૫. એણે ઈ. સ. ૯૪૯ માં ચૌલ ખાનદાનને હાર આપી, તેથી તે મદૂર થયા. રણક્ષેત્રમાં તેના દેહાંત થયા હતા.
ઈ. સ. ૯૫૧ ( હિ. સ. ૩૪૦) અશ્રુ ઇાક ઇબ્રાહીમ ઇસ્તખરી હિંદ પહેાંચ્યા. ગુજરાત વિશે તે લખે છે કે ખંભાતથી સીમૂર (ચીસૂર) પંત વલ્લભરાયનાં શહેર છે. તેમાં હિંદુ રાજા છે. એ શહેરમાં ઘણું કરીને હિંદુઓની વસ્તી છે. અને મુસલમાને પણ રહે છે અને તે ઉપર વલ્લભરાય તરફથી ત્યાં મુસલમાન જ હાકેમ નીમવામાં આવે છે. તે શહેરામાં જામે મસ્જિદો છે, જેમાં મુસલમાને જીમાની નમાઝ પડે છે. અને વલ્લભની રાજધાની જ્યાં તે રહે છે તે માંગીર છે. અને તેની સલ્તનત ઘણી વિશાળ છે. ૧ ત્યારપછી આગળ ચાલતાં તે લખે છે કે કામહુલ” “સન્હાન” સમૂર (ચેમૂર) અને ખંભાતમાં મુસલમાનેાની જામે મસ્જિદ છે અને જાહેર રીતે ઇસ્લામી હુકમા અદા કરે છે. આ સેાંધુ' અને વિશાળ પુ॰ ૧૭૩ પ્રેસ મિસર
૧. સનામાં
ઇસુખરી