________________
૧૧૦ ]
ગુજરાતના ઇતિહાસ
રાષ્ટ્રકુટ
આ વંશને ગુજરાત સાથે સબંધ લગભગ સવાબસે વર્ષો પત રહ્યો. આ સમયના ત્રણ વિભાગ છે: (૧) ઈ. સ. ૭૪૩ (હિ. સ. ૧૨૬) થી ઈ. સ. ૮૦૮ (હિ. સ. ૧૯૩); એ ગાળામાં દક્ષિણી લેાકેાની હકૂમત ગુજરાતમાં રહી. અર્થાત્ ગુજરાત એક બારૂપમાં હતું અને અહીં એક મેા રાજ કરતા હતા, (૨) ઇ. સ. ૮૦૮ (હિ. સ. ૧૯૩)થી ઇ. સ. ૮૮૮ (હિ. સ. ૨૭૫ ) પ``ત : એ અરસામાં ગુજરાતી હકૂમત દક્ષિણીએથી અલગ થઈને સ્વતંત્ર થઈ ગઈ. (૩) ઇ. સ. ૮૮૮ (હિ. સ. ૨૭૫ ) થી ઇ. સ. ૯૭૪ ( હિ. સ. ૩૬૪) સુધી; એ સમય દરમિયાન ફરીથી ગુજરાત દક્ષિણીએને ખંડણી ભરતું થઇ ગયું. આ ખાનદાનની શરૂઆત ઈતિવર્માથી થાય છે. તેણે ચાલુકયાને દબાવી વિજેતા તરીકે આગમન શરૂ કર્યું. અને આખરે એક મહાન ખરદસ્ત સલ્તનત સ્થાપી. તેના પહેલાં કેટલાક બીજા રાજાઓ પણ થઈ ગયા હતા : (૧) માણાંક (માનક), (૨) દેવરાજ, (૩) ભવિષ્ય, (૪) અભિમન્યુ વગેરે; પરંતુ એમ જણાય છે કે તેઓ મામુલી સત્તાવાળા ન ના રાજા હતા. ક્રૂતિવમાં પ્રથમ બળવાન રાજા થયા હતા, તેથી લેાકા સલ્તનતની શરૂઆત એ રાજાથી મણે છે. પુરાણા ઉત્સા લેખેામાંથી એક ક રાજાના ઈ. સ. ૭૪૭ ( હિ. સ. ૧૩૦ ) તે છે. તેનું લખાણ વલભી સમયના જેવું છે તેથી એમ જણાય છે કે શરૂઆતમાં એ લેાકા ઉપર વલભી સંસ્કૃતિની અસર હતી, વળી ૮ પરમ લટારક તેને ઈલ્કાબ હતા તે ઉપરથી એમ લાગે છે કે તે સ્વતંત્ર રાજા હૈાવા જોઈએ ઇ. સ. ૭૫૩ ( હિ. સ. ૧૩૬ ) માં તિદુર્ગ રાજા રાજ્ય કરતા હતા. તે મહુ બહાદુર હતા. તેણે તમામ દક્ષિણ ગુજરાત અને માળવા ઉપર પેાતાના કબજો કરી લીધેા હતેા. પરંતુ લેાકેા તેનાથી નારાજ થઈ
૧. પ્રાચીન ઇતિહાસ, પ્રકરણ—રાષ્ટ્રકૂટ (ગુજરાતી)
ܙܕ