________________
૧૧૪
ગુજરાતના ઇતિહાસ
ચાંદી, લાખંડ, પિત્તળ, હાથીદાંત અને હરેક જાતના કીમતી પથ્થરા અને જવાહીરાની છે. તેમાં એક સાનાની મૂર્તિ ૧૨ હાથ ઊંચી છે અને તે સાનાના તખ્ત ઉપર ગોઠવવામાં આવેલી છે. એ તખ્ત સેનાની ઘૂમટ આકારની એક એરડીમાં છે, જે સફેદ માતી અને ચાલ, લીલાં, પીળાં, અને આસ્માની રંગનાં જવાહીરાતેાથી મઢેલું છે. સાલમાં એક વખત એક મુકરર દિવસે મેળા ભરાય છે. રાજા ખુદ પગપાળા ત્યાં જાય છે અને આવે છે. સાલમાં એક દિવસ આ મેળે! ભરાય તે પહેલાં કુરબાની કરવામાં આવે છે અને લેાકેા પેાતાના જાનની પણ કુરબાની આપે છે.
હું ધારું છું કે ઘૂમટ-આકારના એરડા ઉપર સાનેરી ઢાળ હશે. જેમકે આજ પણ આપણે બ્રહ્મદેશનાં બુદ્ધ-મદિરામાં જોઈ એ છીએ. દૂરથી જોનારને મૂતિ તેમજ મકાન તમામ સેાનાનું દેખાય છે. સાલની સરખામણી કરતાં માલૂમ પડે છે કે આ મંડળ રાષ્ટ્રકૂટના નવમા રાજા ધારાવ કે ધ્રુવના જમાનામાં આવ્યું હતું, જેણે ઈ. સ. ૭૯૫માં દક્ષિણ ગુજરાત અને માળવાથી માંડી ભિન્નમાલ અને અલ્હાબાદ સુધીના પ્રદેશ જીતી લીધા હતા, ઉત્તર ગુજરાતમાં વનરાજ ચાવડાની હકૂમત હતી અને તેને આખરી સમય હતેા.
(૧) અમેાઘવ વલ્લભરાય—ઈ. સ. ૮૧૫ થી ઇ. સ. ૮૭૭ ( હિ. સ. ૨૩૭થી હિ. સ. ૧૬૪ ). તેની હકૂમતના લાંબા સમયમાં તેણે મહાન છતા મેળવી હતી. રાજ્યવ્યવસ્થાની બાબતમાં પણ તે પેાતાના જમાનાના ઉત્તમ રાજા હતા. તેના વખતમાં સુલેમાન ખરી (હિ. સ. ૨૩૭, ઈ. સ. ૮૫૧) વેપાર અને મુસાફરીના હેતુથી હિંદમાં આવ્યા હતા. તે તેના સરનામામાં જણાવે છે કે લેકનુ માનવું છે કે અત્યારે સારી દુનિયામાં અરખતાનના પાદશાહ ( મુસલમાતાના ખલીફે!) મહાન રાજ્યકર્તા છે. તેના પછી ચીનના પાદશાહના નંબર આવે છે. તે પછી રેશમ અને ચેાથે નબર વલ્લભરાયો છે. ૪૮૫-પ્રેસ મિસર
૧ અલફેહસ્તિ—ઇબ્ને નદીબ, પૃ.