________________
દુઆના સમય
[ ૧૧૧
ગયાં હતાં અને હરેક જગ્યાએ હુલ્લા ફાટી નીકળ્યાં હતાં તેથી તેના કાકા કૃષ્ણે તેને તખ્ત ઉપરથી ઉઠાડી મૂકી હકૂમતની લગામ પેાતાના હાથમાં લીધી. તેને સમય જીતે તેમજ સલ્તનતની વ્યવસ્થાની ખૂબી ઉપરાંત બીજા એક કારણથી પ્રચલિત થઇ ગયા; એટલે કે એના વખતમાં કૈલાસનું મંદિર (ઈ લેારા ) એક ખડકમાંથી કાતરી કાઢીને બનાવવામાં આવ્યું.
२
ઈ. સ. ૭૭૦માં તેના પુત્ર ગાવિંદ તખ્તનશીન થયા, પરંતુ ઈ. સ. ૭૭૯માં તેના ભાઈ ધ્રુવે તેની પાસેથી ગાદી છીનવી લીધી. તે ખૂબ બહાદુર હતા. તેણે અલ્હાબાદ પર્યંત પાતાની ફતેહના ડા વગાડયા. તેના પછી તેને દીકરા ગાવિંદ તખ્ત ઉપર આવ્યેા. વિધ્યાચળથી ઠેઠ માળવા પંત તેની હકૂમત હતી. તેણે સ્ત ંભના રાજા સાથે લડાઈ કરી પરંતુ તે હાર્યાં. બહુધા ‘સ્તંભ'ને અથ ખભાત છે. કાવીના શિલાલેખ ઉપરથી એમ જણાય છે કે ગુર્જર રાજાને તેણે ખૂરી રીતે હરાભ્યા. તે પછી તે દક્ષિણમાં જ રહ્યો અને પેાતાના ભાઇ ઇંદ્રને ગુજરાતને સ્વતંત્ર રાજા પેાતાની હયાતીમાં બનાવ્યેા.
ગુજરાતના રાષ્ટ્રકૂટો
ઇંદ્ર--ઈ. સ. ૮૦૮ થી ઈ. સ. ૮૧૨. વડાદરાના એક ઉત્કી લેખ ઉપરથી માલૂમ પડે છે કે ગુજર રાજાએ તેના ઉપર હુમલા કર્યા હતા; પરંતુ તે વિજયી થયા નહિ.
ક પહેલા ઈ. સ. ૮૧૨ થી ૮૨૧. વડાદરાના તામ્રપત્ર ઉપરથી માલૂમ પડે છે કે ગુજરરાજા ગૌડ” અને “વગ” ના રાજાઓને છતી મગરૂર થઈ ગયા હતા. તેણે માળવા ઉપર હુમલે કર્યો. ક માળવાને મદદ આપી. ઘણું કરીને આ ગુજર રાજા ચાવડા વંશનેા યાગરાજ હતા, કારણ કે તે પણ પેાતાની જીતમાં તે સરવેની ૨. તારીખે હિંદે કદીમ—પૃ. ૬૫૩, પ્રેસ—હૈદ્રાબાદ