________________
૧૦૪]
ગુજરાતને ઈતિહાસ તેથી લોકે તેને પાયમાલ થયેલું સમજવા લાગ્યા. અને “ઈમ્પીરિયલ ગેઝેટિયરમાં જણાવવા આવ્યું છે કે વલભીપુરને નાશ ૭૭૦ માં થયો. એટલે કે અબ્દુલ મલેકનો હુમલો આ પાયમાલીની સાલ પછી છ વરસે થયો. એને અર્થ એ થાય કે વલભીપુરને એ પહેલાં નાશ થયો હતે. અને આ અરબોનો આખરી હુમલો હતો.
તે પછી ગુજરાત ઉપર અને એક હુમલો થયો નહતે. મારા આ ખ્યાલથી વાંચકોને એટલું તે માલૂમ પડયું હશે કે અરબાએ હરગીઝ વલભીપુર ઉપર ચડાઈ કરી હતી અને તેની પાયમાલીને તેમની સાથે નિસ્બત નથી; એટલે એ ખ્યાલ તે બિલકુલ ગલત છે. સંભવિત છે કે ભવિષ્યમાં આ બાબતમાં કાઈ પાકી સાબિતી મળી જાય અને અત્યારે તે આ હકીક્ત માનવામાં કોઈ પણ વાંધો નથી. હું એમ કહેવા નથી માગતો કે અરબો એમ કરે એ સંભવિત છે; પરંતુ કહેવાની મતલબ એ છે કે આજ પર્યત સાબિતી માટે કોઈ પાકી દલીલ મળી નથી. હવે અસલ સવાલ તે બાકી જ રહ્યો કે એને નાશ કેવી રીતે થયે હશે. એ એક વિચારવા જેવી બાબત છે, જેને કહે છે કે જેની સાધુના શાપને લીધે એમ થયું છે; બૌદ્ધ લેકે કહે છે કે કાકુ નામને વાણિયો બૌદ્ધધમ હતો તેણે કઈ પરદેશીને બેલાવી તેને નાશ કરાવ્ય; અને હીરાની કાંસકી તકરારનું મૂળ હતી. એ કાંસકી રાજાએ માંગી હતી, અને તેણે તે ન આપી. બીરૂનીને હકીકત મળી કે “ક” (નામ હતું અને ગરીબ હોવાના સબબથી તે રંક નામે ઓળખાતો હતે.) વાણિયાને સોનાનો આદમી મળ્યો હતું જેનાથી તે અતિ દોલતમંદ થઈ ગયો હતો. રાજા શિવ–માગી હતે તે તેની દોલત ઉપર લેભાયો, અને તે છીનવી લેવાની ઈચ્છા કરી અને મજૂરાવાળાઓ સાથે સંધિ કરી રાત્રે હુમલે કરાવી
૨. પૃ. ૧૫–પ્રેસ હૈદરાબાદ-તારીખે ખૂદ કદીમ.