________________
હિંદુઓના સમય
[ ૧૦૧
આજી એ કે દક્ષિણ ગુજરાતમાં જે નાનાં નાનાં રાજ્યેા ઠેર ઠેર ફેલાઇ ગયાં હતાં અને ભરૂચ, નાંદોદ, વડેદરા, નવસારી વગેરેમાં નાના નાના રાજાએ રાજ્ય કરી રહ્યા હતા, તેમની તાકત ધીમે ધીમે મંદ થવા માંડી, અને ઘેાડા જ વિસામાં એ સતનતા ફના થઈ એક સયુક્ત સત્તા સાથે જોડાઈ ગઈ. તે પછી લગભગ ૩૦ વરસ પર્યંત આરએએ ગુજરાત તરફ નજર પણ ન કરી. ખલીફ઼ા મન્સૂર અબ્બાસીના જમાના ( હિ. સ. ૧૪૦માં ઈ. સ. ૬૫૭)માં હિશામ જ્યારે સિધના સૂબા તરીકે આવ્યે ત્યારે તેણે ઉમર બિન જમાલને ગુજરાત તરફ મેકક્લ્યા. ઉમર જહાાના એક કાલેા લઈ ખારખુદ (ભરૂચ નજીક) પહેોંચ્યા અને ઘણું કરીને તે વખતે તેને વધુ ફતેહ હાસિલ ન થઇ, તેથી તુરત જ તે પાછે! ચાહ્યા થયા. એ ફક્ત પરિસ્થિતિથી વાકેફ થવાને આવ્યા હાય એ સંભવિત છે. ત્યારપછી હિશામ નવી તૈયારી કર્યાં બાદ જહાઝીને એક ખેળા લઇ (ભરૂચ જિલ્લાના )ગ ધાર દરે આવી પહોંચ્યા; જીત મેળવી કેટલાક દિવસ ત્યાં રહ્યો.. એક ઔદ્ધોને વિહાર હતા તેની જગ્યાએ તેણે એક મસીદ બધાવી. અલાઝરીનું આ અસલ લખાણું છેઃ——
...ઉમર બિન જમાલ જહાએ મારફત ભાળભૂત પહેોંચ્યા... અને ત્યારપછી જહા લઇ ગંધારમાં આવ્યા અને તે ઉપર જીત મેળવી અને બૌદ્ધવિહાર તેાડી મસીદ બનાવી.
ર
""
ગુજરાની હકૂમત ખતમ થઈ ચૂકી ત્યારના એ જમાના હતા. રાષ્ટ્રકૂટ ખાનદાને તેમને મારી રાજપીપળામાં આશ્રય લેવાની ફરજ પાડી હતી, દક્ષિણ ગુજરાતમાં ચાલુકય ખાનદાન પણુ બરબાદ થઇ ગયું હતું, તેમની જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટાની હકૂમત હતી. તિદુર્ગા (ઈ. સ. ૧૫૩) આ સમયને રાજા હતા અને ઉત્તર ગુજરાતમાં વનરાજ ચાવડા (ઇ. સ. ૭૪૬ થી ૮૦૬) એ રાજ્યનાં મંડાણ માંડત્યાં ૧. બિલ્લાઝરી પૃ. ૪૪૫–લડન