________________
ગુજરાતને ઈતિહાસ બેલી છે જે ફક્ત બેલાય છે પરંતુ લખાતી નથી.
ગુજરાતી ભાષાની એક બીજી શાખા સુરતી બેલી છે. આ બેલી સુરતમાં બેલાય છે. અહીં “શ” ને બદલે “હ” બોલાય છે. જેમકે “નિશાળ” ને બદલે “નિહાળ” બેલાય છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ
ભાષા અને વ્યાકરણ એક બીજાથી જુદાં કરી શકાતાં નથી. વ્યાકરણ એ ભાષાની ચાવી છે. અહીં આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય વિશે જોયું. હવે એના વ્યાકરણ વિશે કઈ લખવામાં આવે તે ગેરવાજબી નથી. શરૂઆતમાં ગુજરાતી ભાષાનું વ્યાકરણ ન હતું. ધણું પુરાણા વખતમાં સિદ્ધરાજ જ્યસિંહના જમાનામાં હેમચંદ્ર વ્યાકરણ લખ્યું હતું, પરંતુ એ પુરાણું ગુજરાતી ભાષા એટલે કે અપભ્રંશનું હતું. અર્વાચીન ભાષાના વ્યાકરણ સાથે એને નહિ જેવો જ સંબંધ છે. ગુજરાતમાં આપણે વિસ્તીર્ણ ભણતર માટે પાદરી (મિશનરી) એના ઋણી છીએ. એમણે પુરાણું પુસ્તકે એકઠાં કયાં. ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ પણ એક અંગ્રેજી મિશનરીની મહેનતને નતીજે છે. ગુજરાતી મૂળાક્ષરે સંસ્કૃત ભાષામાંથી લીધેલા છે. પહેલાં તે અક્ષર ઉપર લીટી દોરવામાં આવતી હતી જેવી રીતે “દેવનાગરી”માં કરવામાં આવે છે; દાઆ બાય ઝી છે, શબ્દ પણ જુદા જુદા લખાતા નહિ હતા. હવે માથા ઉપર લીટી દોરવાની પદ્ધતિ ધીમે ધીમે જતી રહી છે; પરંતુ વેપારીઓની હજુ સુધી એ જ પદ્ધતિ છે. એઓ લખાણુ-કામમાં અને ખાતાવહીમાં લીટી દોરે છે. ગુજરાતી મૂળાક્ષરના સ્વરે અને વ્યંજને નીચે પ્રમાણે છે :
અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, , એ, ઐ, ઓ, ઔ, અં, અડ,
ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, બ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, હ, ળ,
ક્ષ, જ્ઞ,
સ્વર બે પ્રકારના છેઃ હવુ અને દોઈ. અ, બ, ક ટૂંકા છે