________________
૬૬ ]
ગુજરાતના ઇતિહાસ
દેશી રજવાડાં
ગુજરાતને અને સૌરાષ્ટ્રને જૂનાં દેશી રજવાડાં ઘણાં હતાં. ૧૯૪૮માં હિંદી સધ નીચે સૌરાષ્ટ્રનું એકીકરણુ થયુ' અને સૌરાષ્ટ્રનાં અધાં રજવાડાં એક તંત્ર નીચે આવ્યાં. રાજકીય કારણે જૂનાગઢ હજી ભળી શક્યું નથી, પણ એ પણ ભળી જશે. રાજવીઓને વાર્ષિક સાલિયાણાં નક્કી થયાં છે.
ગુજરાતમાં વડાદરા હજી અલગ છે. બાકીનાં રજવાડાં મુંબઈ ઈલાકા સાથે જોડાઈ ગયાં છે. રાજાઓને સાલિયાણુાં બાંધી આપ્યાં છે.