________________
હિંદુઓના સમય
[ ૮૫
નવસારીથી મળ્યું છે તે ઉપરથી એમ માલૂમ પડે છે કે કનેાજના રાજા હર્ષ ( ઇ. સ. છુટ્ટ) તેને હરાવ્યા હતા. તે વખતે ભરૂચના “દ” નામના ખીજા રાજાએ તેને મદદ આપી હતી આ લેખ ભરૂચના ત્રીજા રાજા જયભટ્ટ `ઈ સ. ના જમાનાના છે. એ ઉપરથી એમ જણાય છે કે કદાચ એ જ ભરૂચના રાજા હશે જેણે વચ્ચે પડી સુલેહ કરાવી કનાજના રાજાની પુત્રી સાથે લગ્ન કરાવ્યું હતું; જેમકે ચીની મુસાફરે લખ્યું છે કે અહીં છત્રો ( ક્ષત્રી) રજપૂત રાજ કરે છે. માળવાના શીલાદિત્યના ભત્રીજો પહેલાં રાજ્ય કરતા હતા. હવે શીલાદિત્ય કનાજના રાજાને જમાઈ થયા. કેટલાક ઇતિ હાસામાં જણાવવામાં આવ્યું છે કે ઠ્ઠી સદીની આખરમાં સલ્તનતના બે ટુકડા થઈ ગયા હતા : એકનું પાયતખ્ત વલભીપુર અને ખીજાનુ ભરૂચ હતું. જે લેખ નવસારીથી મળ્યા છે. તેનાથી આ વાતને સમર્થાંન મળે છે. ધણુ કરીને આ વિભાગે। ૧ ધરસેન બીજાના છેવટના સમયમાં થયા હતા. પહેલા રાજાનું નામ (૧) “ ૬૬ પહેલા, ઈ. સ. ૧૮૫–. સ. ૬૦૫, અને બીજાનું (૨) જયભટ્ટ, ઇ સ ૬૦૫ઈ. સ. ૬૨૦. અને લેખ ઉપરથી માલૂમ પડે છે કે તેના પછીના રાજાનું નામ ‘’ ખીજો (ભટ્ટ) છે. અને ત્યાર પછી જયભટ્ટ ખજો છે. કેટલાક ઇતિહાસામાં જણાવવામાં આવ્યું છે કે ત્રીજો “દ” (ઇ. સ. ૐૐપ્રુ) આ વખત પંત હિ ંદુ ધર્મમાં દાખલ થયા ન હતા. ત્યારપછી બ્રાહ્મણેાએ તેને ક્ષત્રિયામાં ગણી તેમના ધર્માંમાં શામેલ કર્યાં.
66
..
,,
ધરસેન ચાથા:—ઇ. સ. ૬૪૦ ના શિલાલેખ મળ્યા છે તે ઉપર તેનું વિશેષણ “પરમ ભટારક મહારાધિરાજ ચક્રવર્તી ' લખવામાં આવ્યું છે. આ શિરાનામ ઉપરથી ચાખ્ખું માલૂમ પડી જાય છે કે તે એક ઝબ્બરદસ્ત રાજા હતા જે પોતે સ્વતંત્ર હતેા એટલું જ નહિ પરંતુ વિસ્તૃત છતાને લઈ ને વિશાળ મુલ્કને સમ્રાટ થઇ ગયા
૧. ચીની મુસાફરે આનું નામ
ભટ લખ્યું છે. લાહાર પ્રેસ
७०१ ૭૩૪
""