________________
હિંદુઓના સમય
[ ૮૯
વલભીના રાજાઓના ધર્મ:—ઉપર જણાવવામાં આવ્યું કે વલભીના રાજવંશ અસલ ગુજરાતી શાખા છે. અને ગુજરા અસલ સૂર્યપૂજક હતા. ઇરાનમાં પણ તે સૂર્યના પૂજારી હતા. જ્યારે તેઓ હિંદમાં પહોંચ્યા ત્યારે તેમની સામે પરાજય પામેલી કામના ઘણા ધર્માં હતા. એક તેા બ્રાહ્મણી ધર્માં—શિવ અને વિષ્ણુના પૂજક; ખીજો ઔદ્ધ ધર્મ, અને ત્રીજો જૈન ધર્મી. પહેલાં સારા હિંદુસ્તાન ઉપર બ્રાહ્મણાનું આધિપત્ય હતું. ત્યારપછી બૌદ્ધ ધર્માં અને અશેકે આખા હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર કર્યાં અને હિંદુસ્તાનની વસ્તીને! ઘણાખરા ભાગ બૌદ્ધ્ધી થઇ ગયા.
પરંતુ ત્યારબાદ વિક્રમાજિતે બૌદ્ધ ધર્મના માનનારાઓને હરેક ઠેકાણેથી હાંકી કાઢવાની શરૂઆત કરી. પરિણામે ગુજરા અહી આવ્યા ત્યારે ઘણી જગ્યાએ કામને વડા સામાન્ય રીતે બ્રાહ્મણ હતા, પરંતુ લોકા બૌધમી હતા. ખાસ કરીને આ સ્થિતિ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સિંધમાં હતી. મુસલમાનેાના આગમન પત આ હાલત જારી રહી હતી.
જૈન ધર્માંના નંબર આ મુલ્કમાં ત્રીજો આવતા હતા. જ્યારે બૌદ્ધ ધર્મની ખાનાખરાખી થઇ ત્યારે જૈનધમીઓએ તેમની જગ્યા લીધી. જ્યારે ગુજરા અહી આવ્યા ત્યારે હરેક ધમે તેમને પેાતાના તરફ આકવાની ઇચ્છા કરી. આખરે કેટલાક બૌદ્ધધર્મી થઈ ગયા અને કેટલાક શિવધી. પરંતુ આ લડાયક કામ . રાજસત્તા ચાહતી હતી, તેને માટે બૌદ્ધ ધર્માં મુનાસિબ ન આવ્યા. વલભીના રાજાએમાં ભટા શિવ ધર્મોને આદર કરનાર પહેલા હતા અને આ જ કારણથી કેટલીક પેઢી પ``ત હરેક લેખ ઉપર ભટાર્કનાં નામ અને મુદ્રા સાથે નંદીની ઋક્ષ્મી પણ જોવામાં આવે છે. બ્રાહ્મ ણેાએ આબુ પહાડ ઉપર અગ્નિ સળગાવી ગુજરાને પવિત્ર કરી ક્ષત્રિય રજપૂત બનાવી શિવધર્મમાં કેવી રીતે દાખલ કર્યાં તે ગુજરાના ઇતિહાસનેા અભ્યાસ કરવાથી માલૂમ પડશે. ભરૂચના