________________
હિંદુના સમય
[ r
દાયના હતા. એ પંથનું સૌથી મહાન મંદિર “કારવણું”માં નમઁદા નદીની નજીક છે. બહુધા આ જ કારણથી શિવધના લાકા નદા નદીને પવિત્ર સમજે છે.
શિવધની એક શાખા “પાશુપત” છે. આ ધર્મની મુખ્ય ખાસિયત એ છે કે ધને માટે હરેક વખતે લડાઈ કરવાને તેમાંના એક ફિરકા તૈયાર રહેતા હતા. એવા ધને માટે લડનારા લગ્ન ? કરતા ન હતા. અને આવી સાવધ જિંદગી જીવતા હાવાથી વૃદ્ધાવસ્થામાં પણ મજબૂતી સાચવી શકતા હતા. રાજા ધણું કરીને આ ધર્મી ખ્તિયાર કરી લેતા હતા, કારણ કે ફ઼ાજ માટે તેમને ઉત્તમ લડવૈયા મળી જતા હતા. ચીની મુસાફર હ્યુએતસંગ વલભીપુર આવ્યા ત્યારે ધાર્મિક દૃષ્ટિથી પણ એ શહેર ધણું રેશનકદાર હતું. ત્યાં એકસેથી પણ વધારે બૌદ્ધ વિહારા હતા અને છ હજારથી પણ વિશેષ આ ધર્મના ઉપદેશક સાધુ હતા. તેએ રાતદિન પવિત્ર પુસ્તકાના અભ્યાસ કરતા હતા. આ લોકા ધણું કરીને બૌદ્ધધર્મના હિનયાન પથના હતા. અને દેવદેવીઓનાં સેંકડા મંદિશ મેાબૂદ હતાં. વળી તે લખે છે કે મનુષ્યની દુનિયામાં બુદ્ધ હતા ત્યારે તે ઘણું કરીને આ મુલ્કમાં આવ્યા કરતા હતા.
જે ઝાડે! નીચે તે આવી એસતેા હશે તેમની પાસે રાજા અશોકે યાદગીરી તરીકે “સ્તૂપ” અધાવ્યા, તેનાથી ખુદ્દની બેસવાની જગ્યા માલૂમ પડે છે. આ જાતના સ્તૂપ” અદ્યાપિ પ્રહ્મદેશમાં સખ્યાબંધ છે, તે નક્કર બંધાવ્યા છે. મજકૂર મુસાફર લખે છે કે અહીં ધર્મોમાં નવીનતા પેદા કરનાર ધણા છે.
,,
એના બહુધા
કહેવાતા ભાવા—જે લેાકા ૌદ્ધધર્મી ખરા પરંતુ તેમને સંબંધ બૌધ ના બીજા પંથ સાથે છે અને તેમની એળખને માટે લખ્યું છે કે ભભૂત લગાડે છે. ઘણું કરીને કહેવાના ભાવા હિંદુ સાધુ છે.
.