________________
૬૮ ]
ગુજરાતને ઈતિહાસ
વિશે કાઈ પણ ઇતિહાસમાંથી માહિતી મળતી નથી; પરંતુ આયે. આ મુલ્કમાં જે ભાગ ઉપર વસ્યા તેનું નામ તેમણે “રાષ્ટ્ર” રાખ્યું હશે. રાષ્ટ્ર”ના અથ સીધા અને સુધરેલા જેવા છે. અને જે જગ્યા ઉપર અનાર્યાં એટલે કે આ મુલ્કના અસલ વતની રહેતા હતા તે “અનાય” નામે ઓળખાયા. એના અથ જંગલી થાય છે. રાત દિવસની મેલચાલ અને સરકારી કાગળામાંથી પણ આને પુષ્ટિ મળે છે. અને આથી જ હજી સુધી વડાદરા સ્ટેટના મહેસૂલ ખાતાના સરકારી કાગળામાં જમીનના રાષ્ટ્રી મહાલ અને અરણી મહાલ એમ બે ભાગ પાડવામાં આવ્યા છે, એ આ`સંસ્કૃતિની અસલ યાદગાર ગણાય. ત્યાર પછી એ શબ્દના અપભ્રંશ થઈ તે રાટ” અને “રાટ”માંથી “લાટ” થયા. ગૌતમબુદ્ધ પછી (લગભગ ઈ. સ. પૂર્વે ૫૦૦ સાલ) પાલિ ભાષાનાં પુસ્તકામાં એનું નામ બ્લાટ” મળે છે. ઇસ્વી સનની શરૂઆતની સદીઓમાં એનું નામ બ્લારક” લખેલું મળે છે. ટાલેમી મિસરીએ (ઈ. સ. ૧૫૦) લખ્યું છે કે પુરાણા અરબ મુસાફી એને “લાર” નામથી ઓળખતા હતા. ત્યારપછી ચીની મુસાફર હ્યુએનસ ંગે (ઈ. સ. ૭૦૦) આનું નામ એના સફરનામામાં લુલુ ' લખ્યું છે. જે ‘ લાટ ”માંથી બનેલું હાય એમ માલૂમ પડે છે. એના જમાનામાં “ગુજર” કામ ગુજરાત ઉપર રાજ કરતી હતી. પરંતુ જણાય છે કે આ સમય પ``ત ગુજરાએ આપેલા નામને સ્વીકાર થયેા ન હતા અને સામાન્ય રીતે એ જ પુરાણ નામથી લેાકા એને ઓળખતા હતા. કાઈપણ રીતે જોતાં જ્યારે ગુજર કામ હિંદુસ્તાન છતી આખુ થઇ આ મુલ્કમાં આવી ત્યારે એ લેાકાએ એમના દક્ષિણના તાબાના પ્રદેશાના ત્રણ હિસ્સા પાડવાઃ સૌથી મેાટા હિસ્સાનું નામ “મહારાષ્ટ્ર”, બીજાનું નામ “ગુજરાત” અને ત્રીજાનું નામ “સૌરાષ્ટ્ર” રાખ્યું હતું. એ ભાગે! હવે મહારાષ્ટ્ર (મરાઠા દેશ), ગુજરાત અને સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) નામથી ઓળખાય છે. ઈ. સ. ૮૦૦ના મુસલમાને એને “જુઝર” નામથી એળખતા
•
,,
66