________________
પર]
ગુજરાતનો ઇતિહાસ ઉત્તર દસક્રોઈ, (૨) દક્ષિણ દસક્રોઈ (૩) પ્રાંતીજ, (૪) વિરમગામ, (૫) ધોળકા, (૬) ધંધુકા, (૭) સાણંદ, (૮) મોડાસા, (૯) ઘેઘા. અને તે તાલુકાનાં મુખ્ય શહેર પણ આ જ શહેરે છે. ત્યાં તહસીલદાર (મામલતદાર) રહે છે અને દરેક મામલતદારના હાથ નીચે નાનાં મેટાં ગામો છે. ત્યાંથી મહેસૂલ (રેવન્યૂ) વસૂલ કરી એમના ઉપરી અધિકારીને મેકલવામાં આવૈ છે અને આ માટે હરેક ગામમાં એક પટેલની નિમણૂક કરવામાં આવે છે.
આવી જ રીતે ખેડા જિલ્લો છે, જેના તાલુકા નીચેના છેઃ
(૧) કપડવંજ, (૨) ઠાસરા, (૩) આણંદ, (૪) નડિયાદ, (૫) મહેમદાવાદ, (૬) માતર, (૭) બારસદ.
પંચમહાલ – આ જિલ્લાના તાલુકા નીચે પ્રમાણે છે:
(૧) ગોધરા, (૨) દેહદ (દાહોદ), (૩) કાલેલ, (૪) હાલોલ, (૫) ઝાલેદ.
ભરૂચઃ–આ જિલ્લાના તાલુકા નીચે પ્રમાણે છે:
(૧) ભરૂચ, (૨) વાગરા, (૩) આમોદ, (૪) જંબુસર, (૫) અંકલેશ્વર (હાંસોટ).
સુરતઃ–આ જિલ્લાના નવ તાલુકા છે:
(૧) ચેર્યાસી, (૨) એરપાડ, (૩) માંડવી, (૪) બારડોલી, (૫) જલાલપુર, (૬) વલસાડ, (૭) ચીખલી, (૮) પારડી, (૯) વાલેડ.
સૌરાષ્ટ્રના દીપકલ્પના પાંચ હિસ્સા કરી શકાય છે
(૧) ઝાલાવાડ, (૨) હાલાર, (૩) કાઠિયાવાડ, (૪) ગોહિલવાડ, સોરઠ નાઘેર.
પુરાણું જમાનામાં આ પ્રમાણે વિભાગ પાડવામાં આવ્યા હતાઃ (૧) ઝાલાવાડ (ક્ષેત્રફળ ૪ર૦૦ ચે. મા.), (ર) મચ્છુ કાઠે (ક્ષેત્રફળ ૮૭૦ ચે. મા.), (૩) હાલાર (ક્ષેત્રફળ ૬૨૦૦ ચો. મા.), (૪) બરડા (ક્ષેત્રફળ પ૦૦ ચો. મા.), (૫) સોરઠ (ક્ષેત્રફળ ૪૦૦૦ ચે. મા.), (૬) બાબરિયાવાડ (ક્ષેત્રફળ પ૦૦ એ. મા.), (૭)