________________
ભાગ ૧ àા-ઉપાદ્ઘાત
[ ૩૩
કરે છે તે આ છે : ટેબલ, કાટ, પેસ્ટ ઑફિસ, પેસ્ટકાર્ડ, કોર્ટ, જજ, મિસ્ટર, માસ્ટર, સાયન્સ, સ્કૂલ, કૉલેજ, સ્ટેશન, રેલ્વે, ટ્રેન, કલાસ, બ્રિજ, પેપર, ગ્લાસ, મશીન, બાઇસિકલ, મેાટરકાર, એન્જીન, એન્જીનિયર, ઇલેક્ટ્રિસિટી, પેાલીસ, ગેટ, યુનિવર્સિટી, ગટર, નેકટાઈ, ખેલ વગેરે.
રિવાજ, સભ્યતા અને પોશાક માટે પણ અંગ્રેજી શબ્દો છે. ફાજ, કોર્ટ, રાજ્યવ્યવસ્થા, શિક્ષણ, પશ્ચિમની કેળવણીને લાગતી બાબતામાં પણ અંગ્રેજી શબ્દો મળે છે! એક વખત એવા હતા કે જ્યારે તમામ ગુજરાત એટલું જ નહિ પરંતુ સારા હિંદુસ્તાનમાં અંગ્રેજી ભાષા જારી થઈ ચૂકી હતી. પરંતુ સારા નસીબે રાષ્ટ્રિય જુસ્સા જાગ્રત થવાથી ઉપર વર્ણવેલી હાલતમાં બહુ ઝડપી ફેરફારી થઈ રહ્યા છે. અને માતૃભાષા સાથે મેહબ્બત કરવાથી નતી એ આવ્યા કે સસ્કૃત શબ્દો પશુ બનાવવાનું શરૂ થયું છે. આપણે વખતેાવખત જોયું છે કે સમાજ અને સાહિત્ય હંમેશાં એકબીજા સાથે વીંટળાયેલાં રહ્યાં છે, અને લેાકેા જાણી જોઈ તે પાતાની જરૂરરિયાતા પ્રમાણે નવા શબ્દો બનાવી લે છે. કહી શકાય કે નવી પ્રવૃત્તિએ નવા એ ત્રણ શબ્દો જોડી અને નવા શબ્દો અથવા તે પુરાણા શબ્દોને નવે! જામે પહેરાવી તૈયાર કર્યા છે. જ્યારે અસહકારની ચળવળ જોર પર હતી ત્યારે ભાષા અને સાહિત્ય પણ નવાં સ્વરૂપે! અખત્યાર કરી રહ્યાં હતાં. જો કે અસલ શબ્દ “કાઓપરેશન' (સહકાર) હતા હવે તેનેા શબ્દ “નેનકાપરેશન ” (અસહકાર) ચાલુ થઈ ગયા અને “ સિવિલ ડિસ-એબિડિયન્સ ”તા ખાસ અ ' સત્યાગ્રહ ” કરવામાં આવ્યે. આ ઉપરાંત અસહકારની ચળવળથી ભાષામાં અમુક અંશે ફેર પડયા. પહેલાં શબ્દાને મહત્ત્વ આપવામાં આવતું હતું; હવે તેમની જગ્યા વિચારાએ લીધી. હવે ગુજરાતી ભાષા જોરદાર, સાદી, વિચાર-ભાવનાથી ભરપૂર, મજબૂત, અને અસરકારક થઈ ગઈ છે. કૂટાથ વાક્યાને જમાના ગયા છે.
"
૩