________________
થાય છે. લાકોમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લેાકેા ઘેર ઘેર મહેાત્સવ કરે છે, ભગવંતના જન્મનાં મંગલ ગીતા ગવાય છે. ઘરેઘરે વધામણાં કરાય છે.
ભગવંતના જન્મથી સ્વર્ગ અને પાતાલભૂમિમાં રહેતા દેવતાએ પ્રસુતિ થાય છે. તેઓ શાશ્ર્વત ચૈત્યેામાં મહાત્સવ કરે છે. દેવાંગના ધાત્રીકમ કરે છે. દેવાંગનાએ નવા નવાં આભરણેા ધારણ કરે છે અને અનેક પ્રકારની ક્રીડાએ કરાવે છે. દેવેદ્ર પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગૂઠામાં અમૃતના સંચાર કરે છે.
ખાલકાલમાં પણ શ્રી તીથકર ભગવ ંતા ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સહિત હેાય છે, અપરિમિત ખલ અને પરાક્રમવાળા હેાય છે, દેવતાએ અસુરો અને મનુષ્ય વડે અક્ષેાલ્યુ હાય છે, બીજા માળકા કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હાય છે, ત્રણે લેાકની રક્ષા કરવામાં અક્ષુબ્ધ શક્તિવાળા હાય છે, અધ્યયન કર્યા વિના પણ વિદ્વાન હેાય છે, શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહેામાં કુશળ હેાય છે, અલકાર વિના જ બધાં જ અવયવાથી ઉત્તમ સૌંદય વાળા હેાય છે, શિશુકાળમાં પણ વાણી અવ્યકત હેાવા છતાં પણ દેવા, અસુરો અને મનુષ્યાને આનંદ પમાડનારા હોય છે, અચપલ સ્વભાવત્રાળા હેાય છે, પેાતાને તેમ જ પારકાને સંતાપ ન થાય તેવા સ્વભાવવાળા હાય છે, લાલુપતા વિનાના હાય છે અને જ્ઞેય પદાર્થાના સ્વભાવને જાણનારા હેાવાથી નિઃસ્પૃહ હેાય છે.
શ્રી તીથ "કર ભગવ ંતા જન્મથી જ રાગ, સ્વેદ · [ પરસેવા ] મલ વગેરેથી રહિત દેહવાળા હાય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળની જેમ બહુ સુવાસિત દેહવાળા હેાય છે અને ગાયના દૂધની ધારા જેવા શ્વેત રક્ત અને માંસથી સહિત દેહવાળા હેાય છે. તેઓના આહારનીહાર ચમ ચક્ષુવાળા માટે અદૃશ્ય હોય છે. આ ચાર અતિશયે તેઓને જન્મથી જ સહેજ હાય છે.
અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્ભવથી પવિત્ર એવા તેના યોવનકાળમાં તેઓનાં રૂપ અને સૌભાગ્યની શાભા તે। એવી