________________
૬૯
ભગવાનની ગેરહાજરીમાં અશેાકવૃક્ષ-પ્રાતિહાય ન બનાવી શકે, જ્યારે એક જ મધિક દેવતા ભગવતના સામીપ્યમાં ભગવ ંતના પ્રભાવથી પ્રાતિહા રૂપે સ પૂણ અશેાકવૃક્ષ મનાવી શકે. તાત્પર્ય કે ભક્તિ દેવતાની, પણ પ્રભાવ તા ભગવતના જ. આનુ નામ અતિશય,
વળી આ પ્રત્યેક અતિશય અને પ્રાતિહા ની પાછળ શ્રીતી - કરનામક રૂપ મહાપુણ્યના ઉદય પણ સક્રિય છે. કર્મીના જે વિશુદ્ધ પુણ્યમય અણુઓમાથી આ અતિશયને ઉગમ થાય છે, તે પવિત્ર કર્માણુએ બીજા કોઈ પણ જીવ સાથે સલગ્ન હેાતા નથી, એટલું જ નહિં પણ બધા જ જીવાનું પુણ્ય એકત્ર કરવામા આવે તાપણુ તે તીથ કરના પુણ્યથી અનંતગુણુ હીન જ થાય. આ છે ભગવાનના મહાન પુણ્યાતિશય, જે બાકીના બધા અતિશયેાનું મૂલ કારણુ છે. જે મહાન પવિત્ર પ્રશસ્ત અધ્યવસાયાર્થી શ્રીતી કરનામક ની નિકાચના થાય છે, તેવા મહાન અધ્યવસાયા, તેવી દૃઢતા, તેવી સ્થિરતા, તેવું સમ્યક્ત્વ, તેવું વો વગેરે ખીજા જીવામાં કદાપિ હેાતુ નથી. એવી શ્રી મહાનિશીથ સૂત્રની પરમ સત્ય વાણી છે. જેવાં પ્રશમ, સ વેગ, નિવેદ્ય, અનુકપા અને આસ્તિકચ શ્રીતી કરના જીવમાં શ્રોતી કરનામકમની નિકાચના વખતે હાય છે, તેવાં બીજા જીવેામાં કદાપિ હેાતાં નથી, તેથી તે તીથ કર જેવા દૃઢસત્ત્વવાળા હાતા નથી, તેથી તેવા પુણ્યવાળા હેાતા નથી, તેથી તે આ અતિશા માટે પાત્ર પણ નથી. પાત્ર તે છે એક જ ભગવાન તીથંકર. આ અતિશય ભગવાનને ઓળખાવે છે. આથી જાણી શકાય કે આ જ ભગવાન તીર્થં કર છે. એથી જાણી શકાય કે આ જ જગતના સ્વામી છે, જગતમાં સર્વાંત્તમ છે, અને જગતની સર્વોત્તમ પૂજાના મહાપાત્ર છે. આવા અતિશયા જેને ન હેાય તે ભગવાન નથી, તે જીવાને હિતકર નથી, તેની વાણી અનુસરનારા જીવા જગતની માયાના મહાચક્રમાં ચકરાવા ખાધા જ કરે છે. જગતની જ જાળમાથી ખચાવનાર તીથ કર સિવાય કાઈ નથી.
૧ ૧ સ્વા, પ્રા. વિ. પૃ. ૪૯