________________
૧૩૭
અનાવૃષ્ટિ ન હોય, દુભિક્ષ ન હેાય, તથા પૂર્વ ઉત્પન્ન થએલા ઉત્પાતા અને રાગા પણ તરત જ શમી જાય.
શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામા સ્થાન ૧૦ માં કહ્યું છે કે જેએના પ્રભાવથી સવાસેા ચેાજનમાં પ્રશાંત થયા છે, વૈર, મારી, સ્વચક-પરચકભય, દુભિક્ષ વગેરે ઉપદ્રા, એવા ભગવાન મહાવીર.....
—
'
ક ક્ષયજ અતિશય ૪, ૮ રાગના અભાવ’ની વિશેષતા— શ્રી વીતરાગસ્તવ વિવરણ અને અવચૂર્ણિમાં કહ્યું છે કે— ભગવત જે પ્રદેશમા આવે ત્યાં છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રાગે. શમી જાય અને છ મહિના સુધી નવા રાગે ઉત્પન્ન
ન થાય.
'
કર્મ ક્ષયજ અતિશય ૫, ૮ વેરના અભાવ ’ નીવિશેષતા. સમવાયાગસૂત્રમાં કહ્યું છે કે—
જન્માન્તરમાં કે વ માન જન્મમા પૂર્વ આંધેલ કે નિકાચિત કરેલ વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ ભગવતની પૃ દામાં હેાય ત્યારે પ્રશાંત મનવાળાં થઈ ને ધમ સાંભળે છે. ખીજા પ્રાણીઓની વાત તેા ખાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દેવા, અસુરા નાગ નામના ભવનપતિ દેવા, સુંદર વણુ વાળા જ્યાતિષ્ઠ દેવા, યક્ષો રાક્ષસે, નિરો, પુરુષા, ગરુડ લાંછનવાળા સુપર્ણ કુમાર નામના ભવનપતિ દેવેશ, ગધવે અને મહેારગ નામના વ્યંતર દેવતાએ પણ અત્યંત પ્રશાંતમનવાળા
થઈ ને બહુ જ ભાવપૂર્વક ધ દેશના સાંભળે છે.
૧ ઉત્પાત = અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે અનર્થી (સમવાયાગ સૂત્ર ટીકા પૃ. ૬૨)
२ महावीरस्य भगवत. स्वप्रभावप्रशमितयोजनशतमध्यगतवैरिमारिविड्वरदुभिक्षाद्युपद्रवस्य ।
૩ પ્ર. ૩, શ્લે, ૪, વિશેષ માટે જુએ પરિશિષ્ટ—વીતરાગસ્તવ.