________________
3.90
ડાભડામાં તે અસ્થિ રાખીને તેની પુષ્પા, ધૂપ વગેરેથી પૂજા
કરે છે.”
૫. સુખા. વ્યા. ૭, પ્રત, પૃ. ૧૮૨
પૂજનીયની પ્રત્યેક વસ્તુ પૂજકમાં ચેાક્કસ ભાવેાને જગાડવા માટે સમથ હૈાય છે.
ભગવત . પણ જ્યારે જ્યારે સમવસરણમાં પ્રવેશ કરે ત્યારે ત્યારે અશાકવૃક્ષની પાસે આવતાં જ સર્વ પ્રથમ ત્રણ પ્રદક્ષિણા અશાકવૃક્ષને કરે છે. ખરી રીતે તે પ્રદક્ષિણા ચૈત્યવૃક્ષને જ હાય છે, એમ સમજાય છે.
પૂર્વે જે કારણે! ‘સમો તદ્દન ' માં દર્શાવવામાં આવ્યાં છે, તેમાંનાં કેટલાંક આ પ્રદક્ષિણાને પણ લાગુ પાડી શકાય તેવાં છે.
એમ સમજાય છે કે ક્ષપક શ્રેણીરૂપ મહાધ્યાન વખતે ભગવંતે જે મનેાવ ણાના પુદ્ગલા લીધા અને મૂકવા તેનાથી આ ચૈત્યઆ વૃક્ષ વાસિત થઈ જાય છે અને ભગવંતના સનિધાનની જેમ જ એ વૃક્ષ પણ ભન્ય જીવોને શુભ ધ્યાનમાં સહાય કરે છે,
સમવસરણમાં મધ્યપીઠની મધ્યમાં આ અશાકવૃક્ષ હાય છે અને તેની ઉપર મધ્યમાં ચૈત્યવૃક્ષ હાય છે. ભગવંત ચાલતા હાય છે ત્યારે પણ આકાશમાં સૌથી ઉપર આ ચૈત્યવૃક્ષ હાય છે, તે એક મહાન કેવલજ્ઞાન—જય-પતાકા જેવું છે. તે સૂચવે છે કે કમ રાજના પ્રખલ સેનાની જે ઘાતિકમે†, તેના ઉપર વિજય આ ચૈત્યવૃક્ષની નીચે જ થએલ છે. આ ચૈત્યવૃક્ષ જ કેવલી તીથંકર ભગવતના સંનિયાનમાં સૌથી પ્રથમ આવ્યું છે, તેથી તે મહાભાગ્યશાલી છે. કેવલ જ્ઞાન પ્રગટ થતાંની સાથે જ જે મહાન વિજ્ઞાનાનંદરૂપ પર બ્રહ્મ ભગવતના આત્મામાં પ્રગટ થયું, ત્યારે સર્વ પ્રથમ ક્ષણે આ વૃક્ષ જ ભગવત પાસે હતું. દેવતાએ તે આસનક ૫ પછી કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવા આવે છે, જ્યા વૃક્ષ તે દેવતાઓ કરતાં પણ પૂર્ણાંમાં ભગવત પાસે હતું. આ વૃક્ષ કેવલજ્ઞાનકલ્યાણુકનું પણ