Book Title: Devadhidev Bhagwan Mahavir
Author(s): Tattvanandvijay
Publisher: Arhadvatsalya Prakashan

View full book text
Previous | Next

Page 425
________________ 强强强强强强强强强强强强 પરિશિષ્ટ રર થી ભક્તામર સ્તોત્ર પદ્ય ૩૧ અંગેની કથા [ અષ્ટમહાપ્રાતિહાર્યા વગેરેનાં ધ્યાનનાં ફળે તે સર્વોત્તમ છે જ, પરંતુ સ્વપ્નમાં જોવાએલાં આ અષ્ટ મહાપ્રાતિહા રાજ્યપ્રાપ્તિ વગેરે ફળને આપનારાં છે, એ આ કથામાં દર્શાવવામાં આવ્યું છે. ગોપાળ (દેવદત્ત)ને અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત શ્રી ઋષભદેવના. સ્વપ્નમાં દર્શન થવાથી તે રાજ્ય વગેરે સુખને પામ્યા. ] ૧ આ કથા પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કૃત ભક્તામર રહસ્યમાથી અહીં લેવામાં આવી છે. આ મસ્કત પદ્ય ૩૧મું અને તેનો અર્થ પૃ. ૨૨૫ ઉપર આપવામાં આવેલ છે. 「盛盛 盛盛 盛盛 盛蜜蜜 蜜盛 盛

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439