________________
૩૯૭
અંતિમ અંતિમ મંગલ
મેં આ ગ્રંથમાં સાકાર પરમાત્માનું જે સ્વરૂપ રજૂ કર્યું છે, તે તે કેવળ તે પરમાત્માના રૂપને નાનકડે અંશ માત્ર છે, સંપૂર્ણરૂપ તે કેવળ કેવલજ્ઞાન વડે ગમ્ય છે. અનંત કેવલીઓએ સાકાર પરમાત્માના જે સ્વરૂપને સાક્ષાત્ જોયેલ છે, તે પરિપૂર્ણ સ્વરૂપને મારા, પવિત્ર ભાવથી સદા નમસ્કાર છે, તે દિવ્યાત્મરૂપ સર્વનું નિત્ય કલ્યાણ કરતું રહે.
–લેખક