________________
૩૮૯
બુદ્ધે આ પ્રાતિહાર્યોને ઉપયોગ એ તાપસના પ્રતિબોધ માટે કરેલ છે.
બુદ્ધ એજેલા પંદર પ્રાતિહાર્યો સંક્ષેપમાં એ રીતે છે –
૧) બુદ્ધ અદ્ધિસંપન્ન ઘોર આશીવિષ ચંડ–નાગરાજના તેજને પિતાના તેજ વડે ખેંચી લીધુ.
(૨) ચાર મહારાજાઓ બુદ્ધ પાસે ધર્મ સાંભળવા આવે છે. (૩) ઈદ્ર ધર્મ સાંભળવા આવે છે. (૪) બ્રહ્મા ધમ સાંભળવા આવે છે (૫) બુદ્ધ પોતાના ચિત્ત વડે બીજાના ચિત્તને જાણી લે છે.
(૬) એક વખત બુદ્ધના શરીર પર જૂના કપડાં હતા. તે દેવાન બુદ્ધને વિચાર થા. તે પ્રદેશમાં પાણી ન હતુ. ઈદ્ર પુષ્કરિણી (સુંદર સરોવર) બનાવી. પછી બુદ્ધને વિચાર આવ્યા. “કપડા શાના ઉપર ધોઉં?” ઈ શિલા બનાવી. પછી તે શિલા ઉપર બુદ્ધ કપડાં ધોયાં.
(૭) બુદ્ધને ભેજનની વિનંતિ કરવા તાપસ દૂરથી આવે છે. જ્યાં ભેજન માટે જવાનું હતું તે સ્થળે જંબુવૃક્ષ ( જ બુદ્વીપ જેના કારણે જંબુદ્વીપ કહેવાય છે, તે જ બુવૃક્ષ ) ના ફળ ન જાંબુ) ત્રાદ્ધિથી લઈ આવીને બુદ્ધ તાપસ પહેલાં જ (ભજન સ્થળે) પહોંચી જાય છે.
(૮–૯–૧૦) એ જ રીતે બુદ્ધ જંબુવૃક્ષની બાજુનાં બીજા ૩ વૃક્ષ પરથી આંબા વગેરે જાતનાં ફળ લાવે છે.
(૧૧) એ જ રીતે બુદ્ધ દેવલેકમાંથી પારિજાત પુષ્પો લાવે છે.
૪. રાહુલ સાંકૃત્યાયન અનુવાદમાં રસ્તા પર કે કાયેલા ચીથરા” લખે છે.