________________
૩૨૩
સર્વ પ્રાણીઓને તે સુખકારી થાય છે. તે વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યુ છે કે ~~~ સીયન્ને મુદ્દાસેન સુરમિા માળનોયળરિમાં सव्वओ समता सपमच्जिज्जिइ ॥ १
· શીતલ સુખસ્પ વાળા અને સુગંધયુક્ત એવા પવન સ દિશાઓમાં ચોતરફ એક એક ચેાજન સુધી ભૂમિનું પ્રમાન કરે છે.’
૧૪. જગદ્ગુરુ જિનેશ્વર ભગવંત જ્યાં જ્યા સચાર કરે છે ત્યાં ત્યાં ચાસ, મેર, પેાપટ વગેરે પત્રીએ પ્રદક્ષિણા દે છે.
૧૫. જે સ્થળે પ્રભુ વિરાજે છે ત્યા ધૂળ (રજ)ને શમાવવા માટે ઘનસારાદ્ધિથી યુક્ત ગાઢકની વૃષ્ટિ થાય છે. મેઘકુમાર દેવે આ વૃષ્ટિ કરે છે.
,
૧૬. સમવસરણની ભૂમિમાં ચપક વગેરે પાંચ રંગનાં પુષ્પાની જાનુ પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે.
--
અહીં કોઇ શકા કરે કે – ૮ વિકસ્વર અને મનેાહર પુષ્પાના સમૂહથી વ્યાપ્ત એવી ચૈાજનપ્રમાણુ સમવસરની પૃથ્વી ઉપર જીવદ્યામા રસિક ચિત્તવાળા મુનિઓનું રહેવુ' તથા જવું આવવુ શી રીતે ચેાગ્ય કહેવાય? કેમકે તેથી તેા જીવાના વિધાત થાય.’
આ શંકા ઉપર કેટલાએક એવું સમાધાન આપે છે કે. • તે પુષ્પા દેવાએ વિષુવે લા હેાવાથી સચિત્ત જ હેાતાં નથી.” પર ંતુ આ સમાધાન યુક્ત નથી, કેમકે તે પુષ્પા માત્ર વિષુવે'લાં જ હાય છે એમ નથી, પર તુ જળમાં તથા સ્થલની ઉપર ઊપજેલા પુષ્પાની પણ દેવા ઋષ્ટિ કરે છે. તે વિષે આગમનમા પણ કહ્યુ` છે કે
बिटट्ठाइ वि सुरमि जलथलय दिव्वसुमनोहारि । पकिरति समतेण दसद्धवण कुसुमवासति ॥
૧. સૂત્ર ૩૪, અતિશય ૧૬ મે