________________
૩૨૯,
૩૨. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ–
પગના નખની વૃદ્ધિ ન થવી ૩૩. કરોડો દેવેનું સમીપમાં રહેવું ૩૪. ઋતુઓ અનુકૂલ મનોહર બનાવી
આ ઓગણીશ અતિશયે દેવતાકૃત હોય છે.
(અતિશયેની આ ગણના શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અભિાધાન ચિતામણને આધારે આપેલી છે.)
૧ જઘન્યથી એક કરોડ દેવતાઓ ભગવતની સેવામાં સદા ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે