________________
૩૩૯
૩. હિસાનો અભાવ ૪. ભજનનો અભાવ પ, ઉપસર્ગને અભાવ ૬. સર્વ તરફ મુખ કરીને સ્થિત હેવું ૭. છાયા રહિતતા ૮. નિનિમેષ દૃષ્ટિ ૯. વિદ્યાઓની ઈશિતા ૧૦. સજીવ હોવા છતા પણ નખ રેમોનું ન વધવું ૧૧. ૧૮ મહાભાષાઓ, ૭૦૦ શુદ્ર ભાષાઓ અને સંજ્ઞી જીવોની
સમસ્ત અક્ષર – અક્ષરાત્મક સર્વ ભાષાઓમાં તાલુ, દાંત, ઓઠ અને કંઠના વ્યાપાર વિના એક જ કાળે ભવ્ય જીવોને ઉપદેશ આપવો. ભગવાન શ્રી જિનેન્દ્ર પરમાત્માના સ્વભાવથી અખલિત અને દિવ્યધ્વનિ ત્રણ સંધ્યાએ નવ, મુહૂર્ત સુધી નીકળે છે અને એક જન સુધી જાય છે. એ સિવાય શ્રી ગણધર ભગવન્ત, ઈન્દ્ર, ચક્રવતી વગેરેના પ્રશ્નને અનુરૂપ અર્થના નિરૂપણ માટે એ ધવનિ શેષકાળમાં પણ નીકળે છે.
દેવકૃત ૧૩ અતિશે . ૧. શ્રી તીર્થ કર ભગવંતના માહાઓથી સંખ્યાના ભેજનો સુધી
વન અસમયમાં જ પાંદડાં, પુષ્પો અને ફળોની વૃદ્ધિથી
સંયુક્ત થાય છે. ૨. કાટા, કાંકરા વગેરેને દૂર કરતો સુખદાયક પવન વહેતો
રહે છે. ૩. જેવો વૈરભાવનો ત્યાગ કરી મૈત્રીભાવથી રહે છે. ૪ તેટલી ભૂમિ દર્પણ જેવી સ્વચ્છ અને રત્નમય બની જાય છે