________________
પરિશિષ્ટ : ૧૨
શ્રી યતિવૃષભાચાર્ય વિરચિત
तिलोयपण्णत्ती
ચતુર્થ મહાધિકાર, ગાથા ૮૫/૯૨૮
૧. આ ગ્રથ લેકપ્રકાશ જેવો સ ગ્રહ ગ્રંથ છે. દિગબર જન સંપ્રદાયને માન્ય અતિશયો અને પ્રાતિહાર્યોનું નિરૂપણ આ ગ્રંથમાં જે રીતે છે, તે રીતે અહી ગુજરાતીમાં આપેલ છે.