________________
પઉમચરિયું (ભગવન્તના અતિશ)
રુધિર – (રક્ત) દૂધ જેવું વેત છે.૧
દેહ – મેલ અને પરસેવાથી રહિત, સુગંધવાળે, સર્વ ઉત્તમ લક્ષણો અને ગુણવાળો, સૂર્યસમાન તેજસ્વી અને અતિ નિર્મલ છે.
આંખો – નિર્નિમેષ (પંદ-પલક રહિત) છે. નખે અને વાળ– અવસ્થિત અને સ્નિગ્ધ છે.
(ચારે બાજુનો સો જન સુધીનો પ્રદેશ) મારી વગેરે રોગ – ઉપદ્રવથી રહિત છે.
સહસ્ત્રદલ કમળ – જ્યાં ભગવન્ત પગ મૂકે છે, ત્યાં પગ નીચે નિર્મિત થાય છે.
વૃક્ષે- ફળોના ભારથી નમેલ છે. પૃથ્વી – ધાન્યથી પરિપૂર્ણ છે. ભૂમિ – દર્પણ જેવી સ્વરછ થઈ જાય છે, વાણી – અર્ધમાગધી છે.
છે અહીંથી શરૂ થતી વાક-રચનામાં જે વસ્તુ મુખ્ય છે, તેનું નામ પ્રથમ લખેલ છે