________________
૩૩૭
૫. સૌધ ઈન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવા સુગંધિ જલની વર્ષા
કરે છે.
૬. દેવતાઓ વૈક્રિય શક્તિથી ફળેાના ભારથી નમેલાં સુદર વૃક્ષે અને જવ આદિ સસ્યા (ખેતરમાં ઊગેલ ધાન્ય)ની રચના કરે છે. ૭. સર્વ જીવાને નિત્ય આનદ ઉત્પન્ન થાય છે.
૮. વાયુકુમાર દેવ વૈક્રિય શક્તિથી શીતલ પવન ચલાવે છે. ૯. કુવા, તળાવેા વગેરે નિલ જલથી પરિપૂર્ણ થઈ જાય છે. ૧૦. આકાશ ધુમાડો, ઉલ્કાપાત આદિથી રહિત થઈ જાય છે. ૧૧. સર્વ જીવાને રાગાદિની બાધા થતી નથી.
૧૨ યક્ષેન્દ્રોનાં મસ્તક પર રહેલ અને કરણાથી ઉજ્જવલ એવાં ચાર દ્વિવ્ય ધર્મ ચક્રે જોઈ ને લેાકેા આશ્ચય ચક્તિ થાય છે.
♦
૧૩. શ્રી તીથ કર ભગવતની ચારે દિશાઓમાં ( વિદિશાએથી સહિત ) છપ્પન સુવર્ણ કમલ, એક પાદપીઠ અને વિવિધ પ્રકારનાં પૂજનદ્રવ્યેા હાય છે.
અષ્ટ મહાપ્રાતિહા
૨
૧. અોકવૃક્ષ-શ્રી ઋષભદેવ આદિ તીથ કર ભગવાને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થાય છે, તે જ વૃક્ષ તેઓને અોકવૃક્ષ કહેવાય છે. શ્રી ઋષભાદિના અશેકવૃક્ષે આ રીતે હતાં : ન્યશેાધ, સપ્તવણું, શાલ, 'સરલ પપ્રિયંગુ, પ્રિય ગુ, શિરીષ, ૮નાગ, અક્ષ, ૧૦ધૂલી, ૧૧પલાશ, ૧તેદૃ, ૧૩ તિલક, ૧૪પીપળ, ૧પદધિપણુ, નન્દી, તિલક, આમ્ર, ૧૯૬ કેલિ,૦૨ પક, ૨૧.કુલ, ૨-મેષશુ ગ, ૨-ધવ અનેÝશાલ.
૧.
จ
: -
९
આ અશેકવૃક્ષેા લટકતી માળાએથી સહિત ઘંટાના સમૂહેાથી રમણીય અને પલ્લવ, પુષ્પ આદિથી નમી ગયેલી શાખાએથી શાભતાં હાય .
દે ભ, મ ૨૨