________________
૩૩૩
દિશાઓ- શરદબાતુની જેમ રજ અને રેણુથી રહિત છે.
નખચિત સિહાસન –- જ્યાં ભગવાન બેસે છે, ત્યાં ગોઠવાઈ જાય છે.
દુભિ – એક જન સુધી મનોહર ઘષ કરે છે. પુષ્પવૃષ્ટિ -દેવતાઓ કરે છે.
આ રીતે અષ્ટ મહાપ્રાતિહાર્યોથી પરિકરિત ( યુક્ત) તે મુનિવૃષભ જિનેન્દ્ર - દિવાકર ભવ્ય જનરૂપ કમળોને વિકસાવતા વિહરે છે.