SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ દિશાઓ- શરદબાતુની જેમ રજ અને રેણુથી રહિત છે. નખચિત સિહાસન –- જ્યાં ભગવાન બેસે છે, ત્યાં ગોઠવાઈ જાય છે. દુભિ – એક જન સુધી મનોહર ઘષ કરે છે. પુષ્પવૃષ્ટિ -દેવતાઓ કરે છે. આ રીતે અષ્ટ મહાપ્રાતિહાર્યોથી પરિકરિત ( યુક્ત) તે મુનિવૃષભ જિનેન્દ્ર - દિવાકર ભવ્ય જનરૂપ કમળોને વિકસાવતા વિહરે છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy