SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯, ૩૨. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ– પગના નખની વૃદ્ધિ ન થવી ૩૩. કરોડો દેવેનું સમીપમાં રહેવું ૩૪. ઋતુઓ અનુકૂલ મનોહર બનાવી આ ઓગણીશ અતિશયે દેવતાકૃત હોય છે. (અતિશયેની આ ગણના શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અભિાધાન ચિતામણને આધારે આપેલી છે.) ૧ જઘન્યથી એક કરોડ દેવતાઓ ભગવતની સેવામાં સદા ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy