________________
૩૨૮
૧૫. સ્વચક્રભય અને પરચક્રભયને અસ’ભવ. આ અગિયાર અતિશયે જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયને લીધે ઉત્પન્ન થાય છે.
૧૬. ધર્મચક્રનુ ફરવું
૧૭. ચામરનું વીંઝવુ
૧૮, પાદ્યપીઠ સહિત સિંહાસનનું ચાલવુ
૧૯. ત્રણ છત્રાનું ધારણ થવું
૨૦. રત્નમય ધર્મધ્વજનુ આગળ આગળ ચાલવું ૨૧, સ્વ કમલની રચના થવી
૨૨. સમવસરણની આસપાસ ત્રણ પ્રકારના ગઢો રચવા
૨૩. ઉપદેશ સમયે જુદી જુદી ચાર દિશામાં પ્રભુનાં ચાર મુખે દેખાવાં
૨૪. અશેાકવૃક્ષની રચના થવી
૨૫૮ મા માં રહેલા કાંટાઓનુ અધેામુખ થવું
૨૬. વૃક્ષાએ ડાળીએ ઝુકાવીને નમન કરવું
ર૭. દેવદુંદુભિતું વાગવું
૨૮. સંવત્તુંક જાતિના પવનનું વહેવું (કે જે કચરા આદિ દૂર કરીને સંને સુખદાયક થાય છે. )
૨૯. પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી
૩૦. ગ ધાદકની વૃષ્ટિ થવી
૩૧. પંચરંગી દ્વિવ્ય પુષ્પાની વૃષ્ટિ થવી