________________
પ્રતિક્રમણુસૂત્ર-પ્રબોધટીકા
૩૪ અતિશયે
$
૧. લોકેત્તર અભુત સ્વરૂપવાન દેહ ૨. સુગંધિત શ્વાસે છવાસ ૩. માંસ અને રુધિરની દૂધની માફક તતા ૪. આહાર અને નીહારનું ચર્મચક્ષુઓવાળા માટે અદશ્યપણું ૫. સમવસરણની રચના ૬. અર્થગભીર વાણી
ભાષાની સર્વદેશીયતા
આસપાસના વિસ્તારમાંથી નવરાદિ રોગોનો નાશ ૯. પરસ્પરના વેરની શાંતિ ૧૦. પાકને નાશ કરનારી તીડ વગેરે ઈ તિનો અભાવ ૧૧. ઉપદ્રવોને વિરમ ૧૨. અતિવૃષ્ટિની, ૧૩. અનાવૃષ્ટિની અને ૧૪. દુષ્કાળની અનુત્પત્તિ
$