________________
૧૮૯
અતિશય ર૫–
અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રાવનિકે સંન્યાસીઓ પણ ભગવંત પાસે આવીને ભગવંતને નમન કરે છે. અતિશય ર૬–
ભગવંતના પાદમૂલમાં આવેલા તે પ્રવચનિક નિત્તર થઈ જાય છે.
આ અતિશયથી ગભિત સ્તુતિ વડે શ્રી વીતરાગસ્તવમા કહ્યું છે કે
હે સ્વામિન! ઊદક, અધોલેક અને તિરછલેકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની સદા ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી આપની સમીપમાં કેડાડી સંખ્યાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત થાય છે.
“હે નાથ! અગણિત પુણ્યસંચયથી પ્રાપ્ત થતા પ્રજનને વિશે મંદબુદ્ધિવાળા જનો પણ ઉદાસીન (પ્રયત્ન રહિત) હોતા નથી, તે પછી આ તે દેવતાઓ છે, તેઓ મહાન પુણ્યાનુબંધિ પુણ્યથી પ્રાપ્ત થયેલી આપની ભક્તિને વિશે ઉદાસીન કેમ હોય ?
દેવત ઓગણીશમે આતિશય
તુઓ અને ઈન્દ્રિયાનુ અનુકૂલપણું ऋतूनामिन्द्रियार्थानाम नृकूलत्वम् ।
ऋतूना वसन्तादीना मर्वदापुष्पादिमामगीभिरिन्द्रियार्थाना स्पर्श रमगन्धरूपशव्दानाममनाज्ञानामपकण मनेाज्ञाना च प्रादुर्भावेनानुकूलत्व भवतीति નાશ. (તશય . ૩) .
૧ પ્ર ૪ સ્લા ૧૪ વીવ અવ ૨ અ. ચિ કા. ૧ લે ૬૪. ૩ અ ચિ. કા ૧ કિલો ૬૪
. ટી