________________
૩. આહારનીહાર અદૃશ્ય
૪. શ્વાસ સુરભિ
આ ચાર અતિશયેા જન્મથી હેાય છે. હવે ક ક્ષયથી થતા અગિયાર અતિશયા કહે છેઃ
૫ એક ચેાજન માત્ર ક્ષેત્રમાં ત્રણે જગતના મહુ જનેાના સમાવેશ,
૬. પેાતપેાતાની ભાષામાં મનુષ્ય – તિય ચ – દેવાને ધર્મોના અવમેધ કરાવે તેવી વાણી.
૭. પૂર્વોત્પન્ન રાગેા ઉપશમે
૮. વેર ન હેાય
૯. દુર્ભિક્ષ ન હેાય
૧૦. યુદ્ધ વગેરે ન હેાય
२०७
૧૧. મારી ન હેાય
૧૨. ઈતિ ન હોય
૧૩. અતિવૃષ્ટિ ન હેાય
૧૪ અનાવૃષ્ટિ ન હોય
૧૫. અનેક સૂર્યના તેજને જીતતા ભામ ડલના ઉદ્યોત સવ દિશાઓમા કેલા છે.
દેવકૃત ૧૯ અતિશયા આ રીતે છે
૧૬. પાદપીઠથી સહિત મણિમય સિહાસન
૧૭. ત્રણ ત્ર
૧૮. ઇન્દ્રધ્વજ