________________
લોકપ્રકાશ અષ્ટ મહાપ્રાતિહાર્ય
સમવસરણ ન હોય તે પણ શ્રી અરિહંતોને આઠ મહાપ્રાતિહાસ્ય નિયત (અવશ્ય) હોય છે. ૧ અશોકવૃક્ષ
અત્યંત શોભાવાળે અશે - એક જન વિસ્તૃત હોય છે. તેનાં ચ ચલ ( હાલતાં) નવકેમળ પાંદડાં જોતાં એવું લાગે છે કે તે જાણે હાથના અગ્રભાગ વડે ભવ્ય જીવોને સમવસરણમા વિરાજમાન અથવા વિહારદિથી ભૂમિકલને પાવન કરતા શ્રી જિનેન્દ્રપરમાત્મા પાસે આવવા માટે આમ ત્રણ ન આપતો હોય. ૨ સુરપુષ્પવૃષ્ટિ
શ્રી જિનેશ્વર ભગવંતના દેશનાભૂમિમાં દેવતાઓ પાંચે વર્ણનાં અને જેઓનું ડીંટ નીચે છે એવાં પુષ્પો જાનુ (ઢીંચણ) પ્રમાણ વેરે છે. ૩ દિવ્યદવનિ
માલકેશ પ્રમુખ ગ્રામરાગેથી પવિત્રિત એ શ્રી અહંતોનો દવનિ, દેવતાઓએ કરેલ નિથી મિશ્રિત થઈને, એક જન સુધી ચારે બાજુ ફેલાઈ જાય છે. ૪ ચામર
ચંદ્રમા સમાન ઉજજવલ ચામરો વારંવાર નીચે અને ઊંચે થઈ રહ્યા હોય છે. તેઓ નમન (નીચે થવું ) અને ઉન્નમન (ઊંચે
૧. પૃ. ૩૧૨–૩૧૩