________________
૨૮૭
r'
કષાયરૂપ દાવાનલથી પતિપ્ત અને જેને પાર અતિકષ્ટ કરીને પામી શકાય એવી સ સારઅટવીમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરી કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય જીવા માટે આ ભગવાન જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામવૃક્ષ છે. તેથી હુ તે અત્યંત ભાગ્યશાળી છુ કે આ વિશ્રામવૃક્ષરૂપ ભગવંતને પણ વિશ્રામવૃક્ષ હુ છુ, કારણ કે આ ભગવાન પણ પેાતાના સર્વ ભક્ત જનેા સાથે મારી છાયામાં વિશ્રાંતિને પામે છે આથી અધિક સૌભાગ્ય જગતમાં ખીજું કચુ હોઈ શકે? સર્વ જગતના મસ્તકે રહેલ ભગવાનના પણુ મસ્તકે હું છુ.’
હે સ્વામિનૂ ! આ અશેકવૃક્ષના પ્રમાદનાં ચિહ્નો અમે જોયાં, અને તેથી જ ઉપરનું અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય, અને અનુરાગનુ પ્રગટીકરણ એ પ્રમેાદનાં ચિહનો છે. તે સ ચિહ્નો અમે આ શેક વૃક્ષમાં સ્પષ્ટ જોઈ એ છીએ. તે આ રીતે
―――――――
“ હે દેવ ! અશોકવૃક્ષનાં પુષ્પોની સુગ ંધથી લુબ્ધ થઈ ને મસ્તીમાં ભમતા આ ભમરાએને જે અકાર નાદ છે, તે વડે તે આપના ગુણાનુ આનંદથી ગાન કરી રહેલ છે.
હે નાથ ! આ મૃદુ પવનની લહરીએથી ચ ંચલ થયેલાં પાંદડાંઓ વડે તે નૃત્ય કરી રહેલ છે.
હે પ્રભેા ! તે રક્ત-લાલ વર્ણ વાળા એટલા માટે છે કે ત્રણે જગતના ભવ્ય જીવેાના મનમાં રહેલ આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સજીવનીરૂપે રહેલા આપના ગુણામાં તેને બહું જ રાગ છે.’
-
ત્રણે જગતમાં સર્વાંથી ઉપર રહેલ આપ ભગવતની પણ ઉપર જેને રહેવાનું મળ્યુ તે પ્રમાદથી મસ્ત કેમ ન હોય ?
દ્વિતીય મહાપ્રાતિહા સુરપુષ્પવૃષ્ટિ
ત્રણે' ભુવનના સર્વ પુષ્પા વડે પૂજનીય હે પ્રભુ! આપની સમવસરણ ભૂમિમાં સુમનસા’–દેવતાઓ સુમનસા—પુષ્પાની મહાવૃદ્ધિ
૧ લેા. ૨
૨ સુમનસ્ ’ શબ્દના સ સ્કૃત ભાષામા બે અર્થ છે . દેવતા અને પુષ્પ