________________
૨૮૫
ચમત્કારને ન પામ્યા હોય તેમ મસ્તક વડે આપને નમે છે. હેસ્વામિન આ નમન વડે તેઓનું મસ્તક કૃતાર્થ–સફળ છે, પણ મિથ્થામતિવાળા જે જીવ આપને નમતા નથી તેઓનું મસ્તક વ્યર્થ છે.
દેવત ચતુર્દશ અતિશય ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે જ હોવું
હે સ્વામિન ! ઊર્વલક, અલેક અને તિરછલેકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી એક કેડીકેડી-કડ ગુણ્યા કરેડની સગાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે.
અહીં અર્થાન્તરન્યાસ અલંકાર વડે કવિઓ પ્રભુની સ્તુતિ કરે છે કે–હે સ્વામિન્ ! અગણિત પુણ્યપ્રચયથી પ્રાપ્ત થતા પ્રોજનને વિશે મદ્ બુદ્ધિવાળા જને પણ ઉદાસીન–પ્રયત્નશૂન્ય હોતા નથી. તે પછી વિકશીલ દેવતાઓ ક્યાથી ઉદાસીન હોય?
આ રીતે અહીં દેવકૃત ચોદ અતિશયેનું વર્ણન પૂરું થયું. શેષ પાંચ દેવકૃત અતિશયેનું વર્ણન અષ્ટ મહાપ્રાતિહાર્યના વર્ણનમાં કરવામાં આવેલ છે. તે શેષ દેવકૃત અતિશય આ રીતે છે – ૧૫. અશોકવૃક્ષ—પ્રથમ પ્રાતિહાર્ય ૧૬. ચામર–ચતુર્થ પ્રાતિહાર્ય ૧૭. સિંહાસન–પંચમ પ્રાતિહાર્ય ૧૮. દુંદુભિ-સપ્તમ પ્રાતિહાર્ય ૧૯ છત્રત્રય–અષ્ટમ પ્રાતિહાર્ય
બાકીના ત્રણ પ્રાતિહાર્ય પૂર્વે કરેલ વર્ણનમાં આવી જાય છે.
૧. લૈ. ૧૪
२. सुरकृतातिशयकोनविंशतिमध्ये चतुर्दश व्याख्याय शेषाः पञ्च प्रातिहार्यान्तर्भूता अतस्तान्येवाहुः ।
– વી. ત. . , પ્લે ૧. અવચૂરિ