________________
૨૯૮
આર્યા-૩૫
ભગવંતના શત્રુ કામદેવને સહાય કરવાના અપરાધનુ જાણે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવી હેાય તેમ, તે વખતે ભગવંતની સમુપાસના કરવા માટે છએ ઋતુએ એક જ કાળે ઉપસ્થિત થઈ
છે.
આર્ય—૩૬
ભગવંતની આગળ આકાશમા ઊંચેથી નિનાદ કરતે દુંદુભિ ( પેાતાના નિનાદ વડે) વિસ્તરી રહ્યો છે. જાણે ભગવત–સાથ વાહના ભવ્ય જીવેાના સાના નિર્વાણપુરી તરફના તરત થનારા પ્રયાણની મંગલ ઉદ્ઘાષા ન કરતા હાય ।
આર્યા—૩૭
પાચેય ઈન્દ્રિયાર્થા ભગવંતની સમીપમા ક્ષણવારમાં મનેજ્ઞ થઈ જાય છે, મોટાઓની સમીપમાં કેણુ ગુણોત્કર્ષ ને પામતુ નથી ?
આર્યા—૩૮
વધવાના સ્વભાવવાળા નખ અને રામ પણ ( ભગવન્તના ) વધતા ની, જાણે તેએ (નખ અને રામ ) સે કડા ભવોમાં સંચિત કરેલા કર્મના ભગવતે કરેલ છેદ્ય જોઈને ભયભીત ન થઈ ગયા હાય !
આ ~૩૯
ભગવંતની સમીપમાં દેવતાએ સુગંધી જલની વર્ષાએ વડે રજ (ધૂળ)ને શાંત કરે છે અને ભૂમિને વિકસિત પુષ્પાની વૃષ્ટિએ વડે સંપૂર્ણ રીતે સુગ ંધિત કરે છે.
આર્યા--૪૦
ગંગા નઢીના ત્રણ પ્રવાહાને મડલાકાર મનાવી ભગવન્ત ઉપર ધારણ કર્યા હેાય તેમ દેવેન્દ્રો પવિત્ર એવા ત્રણ છત્ર ભગવ ત ઉપર ધારણ કરે છે.૧
૧ શંકરે પેતાના મસ્તક ઉપર ગંગા નદીના એક જ પ્રવાહ ધારણ કર્યા હતા, જ્યારે આ ભગવત જ ખરા શકર (સુખ કરનારા) છે, એ બતાવવા માટે દેવેન્દ્રોએ ભગવન્ત પર ત્રણ ગંગાપ્રવાહ ને ધારણ કર્યા હોય !