________________
૨૮૬
દ્વિતીય
છે
પ્રકાશ ૫ પ્રાતિહાર્યસ્તવ
અષ્ટ (૮) મહાપ્રાતિહાર્ય પ્રથમ મહાપ્રાતિહાર્ય–અશોક વૃક્ષ
સુરપુષ્પવૃષ્ટિ તૃતીય
દિવ્યધ્વનિ ચતુર્થ
ચામણિ પચમ
સિહાસન પાઠ ??
ભામંડલ સસ્તમ
છત્રત્રયી
અષ્ટમ
પ્રથમ મહાકાતહાર્ય
અશોકવૃક્ષ ૧ હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોકવૃક્ષ સર્વ પ્રથમ છે. જેમ જબૂદ્વીપની વચ્ચે જ બૂ મહાવૃક્ષ છે, તેમ સમવસરણની મધ્યમાં અશોકવૃક્ષ હોય છે. હે નાથ સર્વ જીવોને અભય આપનાર આપના સમવસરણમા આપની ઊંચાઈ કરતાં તે અશોકવૃક્ષ બાર ગણે ઊ એ હોય છે. તે પરિમલાકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક એજન સુધી વિસ્તરેલો હોય છે. હે સ્વામિન્ ! આપની સમવસૃતિ–સમવસરણરૂપ મહાલક્ષ્મીના મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિતે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તેની રચના કરે છે.
જગતના સર્વ સના શેકને દૂર કરનાર છે સ્વા મન ! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત આ અશોક મહાવૃત પરમ આનદને પામી રહેલ છે. એ અશોકવૃક્ષ એ વિચારથી પ્રભેદ પામી રહેલ
૧.
વો.