________________
૧૮૨
વિશે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંખા, નાર ગી, કેળાં, દાઢમ વગેરે વસ્તુ અતિમધુર રસમાં જ પરિણત થાય છે, કિન્તુ કડવા રસવાળી વનસ્પતિઓ વગેરે તે પ્રદેશમાં કદાપિ હેાતી નથી.
હું સર્વોત્તમ સ્પર્શથી સર્વાતિશાયી શરીરને ધારણ કરનાર સ્વામિન ! આપ જે પ્રદેશમાં વિદ્યમાન હેા તે પ્રદેશમાં અત્યંત મુલાયમ અને ઉત્તમ વસ્ત્રોથી સુશોભિત મનેાહર પવાળા સ્ત્રીપુરુષો વગેરે જ વિદ્યમાન હાય, કિન્તુ કઠિન સ્પર્શીવાળાં પ્રાણીઓ, પથરાએ, વગેરે વિદ્યમાન ન હેાય.
હે સર્વોત્તમ ઘ્રાણેન્દ્રિય, સર્વોત્તમ સુગ ધી શરીર અને સર્વોત્તમ દ્વિવ્ય સુગ થી શ્વાસેાવાસને ધારણ કરનાર નાથ ! આપ જ્યાં વિચરતા હા ત્યાં કસ્તૂરી, ચંદન, પારિજાત, કમલ, ચંપક, બકુલ, માલતી વગેરેની સુગંધ જ હાય, પણ ક્લેવર વગેરેની દુધ ન હોય.
હે દેવ ! જેમ બૌદ્ધ, સાગ્ય, શૈવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતાના વાદ્ધિએ આપની સમીપમાં આવતા જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનેા ત્યાગ કરે છે, તેમ પાંચે ઈ ન્દ્રિય વિષયે આપની સમીપતામાં પ્રતિકૂળતાને તજીને અનુકૂળ થઈ જાય છે. દેવકૃત અઇસ અતિશય
મ. સવ ઋતુઓની એકીસાથે સુફલાયિતા
હે વિશ્વના ઉપાસનીય ! આપના પવિત્ર ચરણકમળેાના શરણે આવીને વસંત આદિ જ્યે ઋતુઓ એકીસાથે સમકાલ આપના ચરણયુગલની ઉપાસના–સેવના કરે છે
-
અહીં કવિએ ઉત્પ્રેક્ષા કરે છે કે – “હે દેવ ! આ ઋતુ આપના ચરણકમળને ભક્તિથી નહીં પણ ભયથી સેવે છે. તે ઋતુઓને એવા ભય છે કે ——
· અમેએ અનાદિ સંસાર કાલથી ભગવંતના નિષ્કારણુ શત્રુ એવા કામદેવન૧ સહાય કરી છે, તેથી જે નિ યતાથી ભગવતે કામ૧. વસ ત આદિ ઋતુએ તે તે પ્રકારના કામવિકારનુ ઉદ્દીપન
કરે છે.