________________
૨૮૦
હે દેવ ! આપ સર્વજ્ઞ હેાવાથી દુ નાનાં સર્વ પાપાને સાક્ષાત્ જુએ છે, તેથી આપની આગળ આવતાં દુનાને શરમ લાગે છે. તેથી જ જાણે તેઓનુ મુખ નીચુ થયું ન હેાય ! હે નાથ ! પ્રખર તેજવાળા સૂર્યની સામે અંધકારના સમૂહેા અથવા ઘૂવડ આર્દિ પક્ષીએ કેવી રીતે આવી શકે ?
દેવકૃત સપ્તમ અતિશય કેશ, રામ, નખ, દાઢી અને મૂછની સદા અવસ્થિતતા
એકસરખી
આપ
હે સર્વાતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિન એ સાચુ છે કે આપના શાસનથી અન્ય બૌદ્ધાદિ શાસનના સ્થાપકે અસવ જ્ઞ હાવાથી આપના જેવા કેવલજ્ઞાનાદિ આંતરિક ચેાગમહિમા તેા નથી જ પામી શકયા, કિન્તુ આપના જેવી કેશાદ્ઘિની સદા અવસ્થિતતા રૂપ બાહ્ય ચેગમહિમાને પણ પામી શકચા નથી. હે દેવ ! જ્યારથી સ વિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાના ઉચ્ચાર (સ્વીકાર) કરા છે ત્યારથી જ આપના કેશ, રામ, નખ, દાઢી, અને મૂછ સદા એકસરખાં રહે છે. તે વધતાં પણ નથી અને ઘટતાં પણ નથી. હે દેવાધિદેવ । આપની સર્વવિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઈન્દ્રથી પ્રેરિત વજ્ર વડે આપના નખાદિની ઉગમશક્તિ પ્રતિહત થઈ જાય છે. તેથી તેએ વૃદ્ધિ કે હાનિ પામતા નથી. હે નાથ ! કેશ દિને વ્યવસ્થિત રાખવા એ કર્મ ખરી રીતે ચાકરોનુ છે, પણ ભક્તિવશ અતિ નમ્ર મનેલા ઈન્દ્ર એ ક નું આચરણ કરે છે. હે નાથ ! દેવતાઓ પણ જેને સ્વામી માને છે, એવા ઈન્દ્રો પણ આ રીતે અતિ વિનમ્ર દાસ ભાવને ધારણ કરી આપની મહાન ભક્તિ કરે, એનાથી વધુ અતિશાયિતા આપની કઈ હોઇ શકે ? હે અર્જુન 1 ખીજા શાસના અધિપતિઓ તે કેશ, રામ, નખ, દાઢો અને મૂછની વૃદ્ધિથી કતિ છે. આપના જેવા આ બાહ્ય ચેગમહિમા પણ તેઓની પાસે
૧ શ્યા છ
ર. આ રીતે આ અતિશય ઇન્દ્રપ્રેરિત હેાવાથી એની ગણુના દેવકૃત અતિશયેામાં થાય છે.