________________
વસંત વગેરે છએ ઋતુએ પેાતપેાતાની પુષ્પાદિ સામગ્રીથી સવા અનુકૂલ થાય છે અને મનહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઇન્દ્રિયોના પ્રશસ્ત અર્થાનો પ્રાદુર્ભાવ અને મનને ન ગમતા અપ્રશસ્ત ઈન્દ્રિયાર્થાના અષક હીનતા થાય છે. આ આ દેવકૃત એગણીશમે અતિશય છે.
૧૯૦
૩ પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રથામાં ઋતુએની અનુકૂળતા અને ઈંદ્રિયાનાની અનુકૂળતા એમ અલગ અલગ ગણી કે અતિશયા તરીકે ગણવામાં આવ્યા છે
પ્રવચન સારાદ્ધાર અને તેની ટીકામા આ દેવકૃત અતિશયાનુ વર્ણન આ રીતે થાય છે ~
અતિશય ૧૨ : શબ્દ રસ, રૂપ, ગંધ અને શબ્દરૂપી પાંચે ઈન્દ્રિયાર્ડમા જે અમનેાહર દ્વાય તેને અભાવ થાય છે અને મનેાહર ઈન્દ્રિયાર્થાના પ્રાદુર્ભાવ થાય છે.
અતિશય ૧૩ : વસત વગેરે છએ ઋતુએ શરીરને સુખકર—અનુફૂલ સ્પર્શી ઉત્પન્ન કરવાથી તથા વિકસિત એવી પુષ્પાદિની સમૃદ્ધ સામગ્રીથી સદા અનુકૂળ બને છે.
શ્રી સમવાયાંગ સૂત્ર અને તેની ટીકામા
આ જ અતિશયના ત્રણ અલગ અલગ અતિશયેા ગણાવ્યા છે. તે આ રીતે :~~~~
અતિશય ૧૫
-
-
સ ઋતુએ સદા અનુłલ–મુખસ્પર્શોદિવાળી થાય છે.
-
અતિશય ૧૯
ભગવત જે પ્રદેશમા વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનેન-મનને ન ગમતા શબ્દ સ્પ, રસ, અને ગધ એ પાંચે ઈન્દ્રિયાથેનેિ અભાવ થાય છે.
અતિશય ૨૦
મનેાન-મનગમતાં શબ્દદિ ઈન્દ્રિયાર્થાના પ્રાદુર્ભાવ થાય છે.