________________
驚驚驚鑒驚鑒驚鑒驚鑒驚驚鑒驚鑒驚
પરિશિષ્ટ ૧
શ્રી અરિહંત ભગવંતના ૩૪ અતિશયે શ્રી સમવાયાંગ સૂત્ર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ વિરચિત ટીકાસહિત.
૧ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામી સત્રિત મૂલપાઠ તેઓના જ પવિત્ર શબ્દોમાં અહીં રજૂ કરવામાં આવેલ છે.
(સૂત્ર ૩૪). શ્રી સમવાયાંગ સૂત્ર મૂલ અને નવાગી ટીકાકાર શ્રી અભય દેવ સરિ રચિત ટીકા-એ બન્નેના આધારે ૩૪ અતિશયો સંકલિત કરી અહીં ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યા છે.
[ આ સૂત્ર પ્રતાકારે છપાએલ છે. પ્રકાશક : આગમેદય સમિતિ– મહેસાણા.
મુંબઈ, દાદર જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારની પ્રત ન. ૬ ના આધારે પ્રસ્તુત પદાર્થ રજુ કરેલ છે.]